________________
પુસ્તક કહ્યું પ્રશ્ન-૬૧. (પૃ. ૧૧૭ પ-૩-૪)
જેવી રીતે વિધિ જોતાં કલિયુગમાં, હવે તીરથને ઉછેદ”.
એવું બોલવાવાલાને યોગવિશેકાની ભલામણ આપી છે, તેમ અહિં પણ ત્રીજા પંચાશકને ઉપસંહાર કરતાં ગુwitવદ એમ લખીને દુષમકાલને વિષે પણ અવિધિ ત્યાગને ને વિધિના આદરને ઉપદેશ આપે છે.
અહિં કેટલાક આચાર્યોને એ મત છે કે- જીવાભિગમ આદિ ગ્રંથને વિષે શકસ્તવ માત્ર જ વંદના તરીકે શ્રાવકને ચેગ્ય છે, કારણ કે જીવાભિગમમાં વિજયદેવ, રાયપાસેણમાં મૂરિયાભદેવ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ઈન્દ્ર અને જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ ૧૦૮ શ્લકેવાલા તેત્રોએ યુક્ત શકસ્તવ વડે વંદના કરી. સંભળાય છે.
શારિબાપા એટલે એક બાજુ આચરણાનું પ્રામય છે જ્યારે બીજી બાજુ ગણધરાદિકૃત સૂત્રોને વિષે શકસ્તવ કરનાં અધિક વંદના વિધાન જણાતું નથી, તે શ્રાવકને વંદનામાં શકસ્તવ જ માનવું કે શું? ઉત્તર ૬૧
જે તમેએ કહ્યું કે–આચરણાનું પ્રામાણ્ય છે, તે વાત અગ્ય છે કારણ કે જીવાભિગમ આદિ સૂત્રોમાં વિજયદેવ આદિને અધિકાર કેવલ ચરિતાનુવાદ માત્ર જ છે, એટલા માત્રથી કથન કરેલી ચૈત્યવંદનાની વિધિને ઉછેદ કર શક્ય નથી
કારણ કે તે ચરિત્રવાલા અવિરતિઓ છે, તે પ્રમાદવાલા હોવાથી ભાલે શક્તિવથી વંદના કરે, પરંતુ તે સિવાયના વિશેષ ધ્વાદીને વિશેષ ભક્તિવાલાને ઉપર મુજબ વિધિ હોય તેમાં દોષ નથી, અને