________________
આગમત
૧૦ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત
બનેલા પિતાને માટે એકલા ઘણું ગાઉ સુધી ચાલી નીકળે તે મુનિરાજ મનક મનાફ કેમ કહેવાય?
૧૧ જે મુનિરાજ આઠ વર્ષની લઘુવયે માતાને પૂછ્યા સિવાય
છાનામાના શહેરમાંથી નાસીને કેઈ કેશ દૂર રહેલા શહેરની બહાર અચાનક શ્રમણ બનેલા પિતાને જ મળે, તેવા અનુકૂળ પુણ્યદયવાળા મનકને મનાફ કેમ કહેવાય?
૧૨ જે મુનિરાજ લઘુ ઉંમરમાં નહિ ઓળખાયેલા એવા પણ
શહેરની બહાર મળેલા શ્રમણ ભગવત થયેલા પિતાને વંદન કરવાને ભાગ્યશાળી થાય, તે મુનિરાજ મનક મનાફ કેમ કહેવાય ?
૧૩ મુનિરાજની જિજ્ઞાસા પિતાના શ્રમણ ભગવંત એવા પિતાને
મળવાની હોવાથી વાસ્તવિક રીતે પિતા છતાં પણ પિતા તરીકે નહિ જાણવાથી મારા પિતાને તમે ઓળખે છે? એ પ્રશ્ન કરી
પિતાની પાસે જ પિતાના પ્રશ્નને પૂછવાની હિંમત ધરાવનાર | મુનિરાજ મનક મનાફ કેમ કહેવાય?
૧૪ જે મુનિરાજ લઘુવયના હેવાથી તેમને તેમના પિતા જ પોતાની
પિતા તરીકેની ખબર દેતા નથી, પણ શરીર અને જીવનું જુદાપણું આગળ કરી શચંભવને આત્મા તરીકે ગણાવતા, બોલનાર એવા શરીરની વક્તાપણાની પરિણતિને આગળ કરી તે તારા શય્યભવ પિતા મારા એક અભિન્ન મિત્ર છે, એમ જણાવવામાં આવ્યું, તે મુનિરાજ મનકમના કેમ કહેવાય?
૧૫ જે મુનિરાજ લઘુવયના છતાં પિતા છતાં પણ નહિ ઓળખાએલા
બુદ્દે શય્યભવ આચાર્યે પિતાને મળવાનું પ્રયોજન પૂછયું,