________________
પુસ્તક ૩જુ
૩૭ પરંતુ તેને જરા જેટલો વિચાર કર્યા વગર આજે ઘરના સર્ટીફીકેટ દેનારા ઘણું નીકળ્યા છે.
આવાઓના ફંદામાં ફસાતા આત્માઓની દેખાવમાં તે આરાધના રહેશે, પણ સમ્યક્ત્વને તે નાશજ થશે.
બુદ્ધિ-ધર્મની-સમ્યક્ત્વની–આજ્ઞાની હોય, ત્યાં આજ્ઞા વિરૂદ્ધ કેમ વર્તાય? (અત્રે આને અંગે શાસ્ત્રીય દ્રષ્ટાન્ત આપ્યું હતું.) વૈયાવચ્ચ, એ મહાન ગુણ :
આચાર્ય મહારાજે કોઈક વખતે વૈયાવચ્ચની પ્રશંસા કરી તે એમ સમજી લેવાનું નથી કે, જ્ઞાન-ચારિત્ર અને તપની ગૌણતા કરી, જેને જે વખતે અધિકાર ચાલતું હોય તેને ઉદ્દેશીને ખાસ કહેવામાં આવે છે, તમારામાં જેમ લગ્ન વખતે ગીત તે પરણનારનાજ ગવાય છે કે બીજાના ? તે એમ નથી સમજી લેવાનું કે બીજા ભાઈ એની ગૌણતા કરી, કે બાકીનાને ઓળવ્યા ? એ રીતે અહીં સમજવું.
આ જગતમાં ધર્મ–આરાધન કરવાના અસંખ્ય માર્ગો છે, અસંખ્ય ગે છે, એ બધામાં એકજ કેગ છે કે જે માટે ખૂબ ખૂબ જ્ઞાની-મહાત્માઓને પણ લખવું પડ્યું છે.
દર્શન-જ્ઞાન અને ચારિત્રને ફળે મેળવેલાં કોઈ, દિ ફગ. પણ જાય. | દર્શન આવેલું પણ ચાલ્યું જાય. જ્ઞાન મેળવેલું પણ ઉધું પરિણમે, ચાસ્ત્રિ આવેલું પણ નાશ પામે. પરંતુ કરેલી વૈયાવચ્ચનું ફળ તે કદીજ અફળ જતું નથી.
આ બધું ધ્યાનમાં રાખજો, તમારી દરેક કિયા પ્રત્યે ધ્યાન ખે તે આપોઆપ તમને સમજાઈ જશે. ભગવાનને કોણ માની શકે? જ આ સંબંધમાં ભગવાન ગૌતમસ્વામી, ભગવાન મહાવીર મહારાજના મઢે એક વાક્ય લાવે છે.