________________
૨૪
આગમત ઉદ્ધારક, અને રક્ષક, આદિ તરીકે અગ્રગણ્ય માને અને નેતા આદિ તરીકે માને તેમાં કંઈ કઈ કઈને અટકાવવા કે શાસિત કરવા શક્તિમાન નથી, તેથી સર્વ જગત્ સ્વ-સ્વ માન્યતાઓ પ્રવર્તે તે કઈને કઈ વધે ન હોય?
પરંતુ જેઓ જગના સર્વ પદાર્થોને નાશવંતા અને અનર્થ કારક તરીકે માનવા સાથે નિત્ય અને કલ્યાણમય સ્વરૂપવાળા આત્માને માનતા હોય તેમજ સામાન્ય રીતે હિંદુ (હિંડું) પણું જે આત્માને એક ભવથી બીજે ભવે અને બીજે ભવેથી ત્રીજે ભવે એટલે જુદા જુદા ભવે ભટકાવાવાળો માનવા રૂપ છે, તેને ધારણ કરવાવાળા હવા સાથે શ્રીજિનેશ્વરમહારાજનું શાસન કે જે ત્યાગમય છે, તેને જ અર્થ તરીકે, પરમાર્થ તરીકે માનીને તે સિવાયની સર્વ વસ્તુને અનર્થ માનવા રૂપગ્ય જૈનત્વને ધારણ કરનારાઓ–
દેશને નામે કે અન્ય કેઈપણને નામે વણચાર આદિને લેપનાર નાશ કરનારને.
દેશ, હિંદુ અને જૈનત્વનું સત્યાનાશ વાળનારા માની, છાયા લેવા લાયક પણ નથી, એમ માને તેમાં કંઈ આશ્ચર્ય નથી. . પરંતુ જ્યારે કેટલીક વખત અસત્ય અને અયૌક્તિક બકવાદ કરવાને કેટલાક તૈયાર થાય છે ત્યારે તેમ કરનાર મનુષ્ય જગતને શ્રાપ સમાન થઈ પડે છે.
હમણાં હમણું ગાંધી મેહનલાલ કરમચંદ પણ તેવી સ્થિતિમાં આવે છે. - કેમકે–પ્રથમ તેઓએ એક જૈન આગેવાન વ્યક્તિ પાસે સંખ્યાબંધ કુતરાને ગળીથી ઠાર કરવાના કાર્યની અત્યંત ઉપયોગિતા જણાવી જૈન કેમની વિરૂદ્ધતા વહેરી હતી, બીજી વખત વાછરડાને ઝેરનું ઈન્જકશને આપી મરાવી નાખ્યું અને તે કાર્યને ધર્મ ગણાવી જૈન કેમની વિરૂદ્ધતા હોરી હતી.
વળી હમણાં ગાંધીએ ગંધકીને નામે જૈન મુનિરાજેને હલકા પાડવાનું સૂઝયું છે. પરંતુ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે તેઓ