________________
આગમત આવા ધમની પાછળ નકલીઓને દડો હોય એમાં નવાઈ જેવું કંઈ નથી. સાચા ચેકસી બને
પરંતુ સાચા ધર્મ અને તેની નકલને ઓળખતાં પ્રથમ શીખવું પડશે.
દુનિયાદારીમાં રહેલો શાક પણ તપાસીને લેને? છતાં આરાબ નિકળે, તે તેને દિવસ બગડે છે, તેવી રીતે ભેજનનું પણ બને છે.
અથાણું બગડે તે તેનું વરસ બગડે છે લગ્ન કરવામાં છેતરાય તે ફક્ત આ ભવ જ બગડે છે, ત્યારે ધર્મ લેતાં ઠગાય તો તેના ભાભવ બગડે છે. ધર્મ કિંમતી માટે જ તેની થપ્પડ પણ કિંમતી, એટલે ભવભવ સુધી યાદ રહી જાય એવી.
જે સદામાં થપ્પડ ખાવાથી વધારે નુકશાની થતી હોય તે સેદામાં વધારે સાવચેતી રાખવી પડે છે.
શાક લેવાને માટે બજારમાં સામાન્ય નેકરને મેકલાય છે, દાગીનાની ખરીદી માટે ભાઈને મોકલાય છે, અને ઝવેરાતને વેપાર કરે તે ? તે તે જાતેજ જવું પડે છે કેમકે ત્યાં ઠગાય તે જબરું નુકશાન સહન કરવું પડે, અને વખતે પેઢી પણ ડુલી જાય; તે પછી જ્યારે તમે આ લેકના કાલ્પનિક સુખને મેળવવા માટે આટલી ચેકસાઈ રાખે છે? તે પછી પહેલેકના અવ્યાબાધ સુખને-એટલે શાશ્વત સુખના ધામરૂપ મેક્ષ નગરીને બતાવનાર ધર્મને મેળવવા માટે કેટલી ચેકસી રાખવી પડશે ? નકલીઓથી સાવધાન ' ધર્મ સૌથી વધારે કિમતી હેવાથી તેની આજે ન કરનાર ઘણા ફટી નીકળ્યા છે. ' ' . '