________________
૩૫
તાત્પર્ય એ છે કે-લક્ષણ બે પ્રકારનું હોય છે, એક સ્વરૂપ લક્ષણ અને બીજું ઓળખવા માટેનું લક્ષણ, અગ્નિમાં દાહ
તા એ સ્વરૂપ લક્ષણ છે. અને ધૂમ એ ઓળખવા પુરતું લક્ષણ છે, ઉપર મુજબ શ્રદ્ધાન એટલે પ્રતીતિ પૂર્વક અવધારણ છે, તે સ્વરૂપ લક્ષણ છે, અને આગળ જેનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે પ્રમાદિ સમ્યક્ત્વને ઓળખવાના લિંગે છે, તે કારણથી પ્રશમ સંવેગાદિ લિંગે કહેવામાં આવે છે.
તેમાં પ્રથમ એટલે ક્રોધના પશમ વિગેરેથી દેશનું નિમિત્ત હોય અથવા ન હોય તે પણ ક્ષમાને પરિણામ. | સંવેગ એટલે નરકાદિગતિમાં પરિભ્રમણની વિચારણુને અંગે ઉત્પન્ન થયેલ ભય. - નિર્વેદ એટલે દેવાદિક સુખમાં પણ દુઃખ બુદ્ધિ માની માત્ર મોક્ષની જ અભિલાષા કરે. (સંવેગ અને નિર્વેદના, લક્ષણોને વિપર્યાસ પણ વેગશાસ્ત્રમાં કહ્યો છે, જે નિર્વેદનું લક્ષણ તે સંવેગનું મનાય છે અને સંવેદનું લક્ષણ નિર્વેદનું માનવામાં આવ્યું છે.
અનુકપ્પા એટલે દુઃખી છે ઉપર કરૂણાબુદ્ધિ
આસ્તિક્ય એટલે જીવ છે, જીવ નિત્ય છે, કર્મને કર્તા છે, ભક્તા, મેક્ષ છે અને મોક્ષના ઉપાય છે આહ્યું શ્રદાન હોય તે આસ્તિકાય.
અહીં લોકિક વ્યવહારમાં શક્તિ ઘારિ-વતિશેર સરિતા: રમણ પારિતાર એ પ્રમાણે અર્થ કરવાનું નથી, કારણ કે અભવ્ય પણ પારલૌકિક દેવભવાદિના પૌગલિક સુખની. ઈચ્છાથી દ્રવ્ય ચારિત્રનું આરાધન કરનારા હોય છે. અને પરભવને માનનારા હોય છે તે તેમને પણ આસ્તિક કહેવા પડશે. માટે લૌકિક આસ્તિય અહીં માનવાનું નથી.
તેમજ જીવાજીવાદિ પદાર્થોનું સામાન્યતઃ શ્રદ્ધાનરૂપ આસ્તિય પણ અહીં લેવાનું નથી, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે જીવ છે.