________________
પુસ્તક-૩ પૂજનાદિના બદલામાં જે પૌગલિક પદાર્થો મેળવવાની ઈચ્છા વગેરે હોય છે, તેમાં પણ ત્યાગનું નામનિશાન હોતું નથી, પણ સ્વર્ગ કે તેવા દુન્યવી પદાર્થોની પ્રાપ્તિદ્વારા કેવળ રાગની પુષ્ટિ હોય છે, ઈતરમાં સરાગદેવની રાગમય ક્રિયાઓને “લીલા” એ શબ્દથી બચાવ કરવામાં આવે છે, જ્યારે જૈનદર્શનની માન્યતા એવી છે કે રાગષના સર્વથા ક્ષય વિના દેવત્વ પ્રાપ્ત થતું જ નથી. યત – દોષરહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ.
શ્રીમદ્ આનંદઘનજી. મેટાની વાતે મોટા જાણે, દેવ-ગુરૂ કહે તે સાંભળવું, પણ એમની કરણી તરફન જેવું એવી પલ જૈન દર્શનમાં નથી.
પ્રભુએ કહ્યું તે કરવું, પણ કર્યું તે નહિ કરવું એમ નથી.
સામર્થ્યના અભાવે ન થઈ શકે તે વાત જુદી ! પણ કરણીય છે તે તે કરણીયજઃ
રાઈપ્રતિકમણને તપચિંતવણિના કાયોત્સર્ગમાં વીર ભગવાને છ માસને તપ કર્યો હતે, જીવ! શું કરી શકીશ? આ રીતે ચિતવવામાં આવતી ભાવના પણ એજ વાત પુરવાર કરે છે.
ઈતરની દેવમૂર્તિના સ્વરૂપમાં અને તીર્થંકરદેવની મૂર્તિના સ્વરૂપમાં રહેલ રાગ તથા વિરાગનું અંતર પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે. અન્ય દેવની મૂર્તિ હથિયાર, માળા સ્ત્રી વિગેરે રાગ-દ્વેષ તથા અજ્ઞાનની સામગ્રી સંયુક્ત છે, તથા અપૂર્ણતાની પ્રતીતિ કરાવે છે. ભારે જેનેના તીર્થકર દેવેની મૂતિ વીતરાગપણું તથા સંપૂર્ણ દેવત્વને દર્શાવે છે. યતઃ
प्रशमरसनिमग्नं, दृष्टियुग्मं प्रसन्न, થથરમમા કામિનીજ
જુમતિ અને રાણલgas - तदसि जगत्ति देवो, बीतरम्मस्कमेव ॥ ..