________________
આગમત કે ભવિષ્યકાળના ઈતિહાસને શોધનારાઓ જે જૈનશાસનનું ધ્યેય
જૈનશાસનની મહત્તા, જૈનશાસનને પ્રચાર અને જૈનશાસનની જાહેર : જલાલી જાણવા અને જણાવવાને સમર્થ થઈ શકશે તે તે માત્ર ! ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓ અને તેમના ચૈત્યના આધારે થઈ શકશે.
ઉપરની હકીક્ત વિચારનાર મનુષ્ય-વીતરાગપણના આદર્શવાળી “ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ અને તેને બીરાજમાન કરવાનું
સ્થાન જે ચૈત્ય-એ બેને મહિમા સમજ્યા સિવાય રહેશે નહિ. અને જો તે મહિમા સમજવામાં આવશે, તે કેઈપણ પ્રકારે તે મનુષ્ય મૂર્તિ અને ચૈત્ય તરફ આદરભાવની નજર કર્યા સિવાય રહેશે નહીં.
હા...
દિકક્ષ..મા....ના તાત્વિક પદાર્થોની છણાવટવાળું અર્થગહન, ગંભીર, 3 આગમિક પદાર્થોના વિવેચનથી ભરપૂર આગમ જેત”
નું સંપાદન કરી દેવ-ગુરુકૃપાએ અધિકારી તત્વજિજ્ઞાસુઓ સમક્ષ રજુ કરવાને સલ્બયત્ન દશ વર્ષથી ચાલુ છે. - આ સંપાદનમાં પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીના આશયથી વિરુદ્ધ અગર જિનશાસનની મર્યાદાથી વિપરીત કંઈ થયું હોય તે સર્વ બદલ... હાર્દિક શુદ્ધિ સાથે. મિ..ચ્છા...મિ-૬ ...ક...ડું
[ સંપાદક)