________________
- ૩૦.
આગમત વળી ઓપપાતિકસૂત્ર કે જે સર્વસૂત્રમાં આવતા નગરાદિકના વર્ણના મૂલરૂપ છે અને જેની ભલામણે સૂત્રમાં જળે-જગે પર નગરાદિકના વર્ણનમાં લurat એમ કહીને કરવામાં આવે છે, તે ઔપપાતિકમાં ચંપાનગરીના વર્ણનમાં અનેક ચૈત્યે તે નગરીમાં હતાં, એમ સ્પષ્ટ જણાવવામાં આવેલું છે,
વળી દ્રૌપદીશ્રાવિકાએ જિનેશ્વરમહારાજની પ્રતિમાની પૂજા કરી, એ વાતને સ્પષ્ટ ઉલ્લેખ શ્રીજ્ઞાતાસૂત્રમાં હોવાથી ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિને એટલે બાહ્ય પ્રતિબિંબને દરેક સૂત્રાનુસારીએ માનવું જ જોઈએ એ ચોક્કસ વાત છે,
જો કે સૂત્રકાર મહારાજાએ તે નારદનું દ્રૌપદીએ મિથ્યાષ્ટિ હેવાથી સન્માન નથી કર્યું તેથી તેને સમ્યગ્દષ્ટિપણે જણાવી છે, છતાં કેટલાકે ભગવાનની પ્રતિમા ઉપર જાણે છેષ હોય તેમ આરંભના નામે પૂજાને ઉડાવવવાળા અને દીક્ષા મહોત્સવ–મૃતકમહોત્સવસમુખગમન-વન્દન-વૈયાવચ્ચ વગેરેમાં પોતાને માટે થતા આરંભેમાં પાપ જેવાને માટે દષ્ટિ ખોઈ બેઠેલા લેકે તે દ્રૌપદીને સમ્યક્ત્વ વગરની કહેવાને માટે તૈયાર થાય છે, તે તેઓએ વિચારવું જોઈએ કે જે તે દ્રૌપદી સમ્યકત્વને ધરનારી ન હતી તે તે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પૂજા કરનારી પણ ન હેત !! મિથ્યાત્વીઓમાં પણ શ્રી જિનપ્રતિમાની પૂજાને પ્રભાવ
ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના મુખથી જેના સમ્યકત્વને નિર્ણય થયેલે છે એવા સૂર્યાભદેવે કરેલી ભગવાન વિલેકનાથની પૂજાની ભલામણ કદ્દા નિગમે એમ કરીને શાસ્ત્રકાર કરત નહિ,
આમ છતાં પણ અભ્યપગમસિદ્ધાંતરૂપે કદાચ તે દ્રૌપદીને મિથ્યાત્વવાળી માની લઈએ તે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની પૂજાને મહિમા કંઈક અદ્વિતીય સાબિત થાય છે.