________________
પુસ્તક ૨-જુ
વાનના આલંબનથી અજ્ઞાની પણ જ્ઞાની ગણાય, તે પ્રમાણે કિયાવાળા (ચારિત્રવત)ના આલંબનથી અંકિયાવાળે (ચારિત્ર વિનાને) પણ કિયાવાન (ચારિત્રવત) ગણાય તે માટે અપાયેલું નથી.'
આ પ્રમાણે સમ્યગદર્શન અને સમ્યગૃજ્ઞાનની સંક્ષિપ્ત વ્યાખ્યા આપ્યા બાદ હવે સમ્યફચારિત્રની સંક્ષિપ્ત વ્યાખ્યા આપે છે.
ચારિત્ર-મેહનીયને ક્ષય, પશમ અથવા ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલી સત=સારી ક્રિયામાં પ્રવૃત્તિ અને અસ–ખરાબ કિયાથી નિવૃત્તિરૂપ વિરતિ તે ચારિત્ર છે.
અહીં પણ શંકા થશે કે-અભવ્યાદિકને પણ આવી સક્રિયા પ્રવૃત્તિ અને અસતકિયાનિવૃત્તિ રૂપ વિરતિ હોય છે, તે શું તેમને પણ ચારિત્ર માનવું? ના! તેમને ચારિત્ર માનવું નથી અને ચારિત્ર મેહનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ પણ માન નથી.
કારણ કે અભવ્યને દાપિ બાહ્યથી સક્રિયાપ્રવૃત્તિ અસત- . કિયાનિવૃત્તિ દશ્યમાન થાય છે, પરંતુ આંતરદષ્ટિથી તે બાબતમાં જે વિચારાય તે તેને ભવિષ્યના બાહ્ય સુખની અથવા પૂજાવામનાવાની તીવ્ર આકાંક્ષા હોય ત્યાં બાહાથી અસકિયાનિવૃત્તિ અને સક્રિયાપ્રવૃત્તિ હોય છતાં ચારિત્ર મેહનીયને ક્ષય, ઉપશમ કે ક્ષયે પશમ કેમ માની શકાય ?
આવા સંજોગોમાં તે તીવ્ર આકાંક્ષાને અંગે મેહનું પ્રાબલ્ય હોય એટલે ષષ્ટ ગુણસ્થાનરૂપ વિરતિ તે કઈ રીતે પણ હોઈ શકે
નહી.
શંકા-કેટલાક ભવ્ય પ્રભુપૂજા અથવા ચારિત્રાદિરૂપ ધર્મનું પાલન કરતા હોય છે, પરંતુ તેવાઓમાંથી કેટલાકને બાહ્ય સુખની. અભિલાષા હોય છે, તે શું તેટલા માત્રથી તેને સમ્યગદર્શન અથવા સમ્યક્રચારિત્ર ન માનવું!
સમાધાન -વાત સાચી છે. પરંતુ અભવ્ય બાહ્ય-સુખની તીત્ર-અભિલાષા સાથે સર્વજ્ઞ, મોક્ષ, જીવાજીવાદિ તો એવું કશું
'
-