________________
૨૮
આગમત
સામાન્ય સમ્યગૂજ્ઞાન લેવાતું નથી, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે અષ્ટપ્રવચન માતારૂપે અથવા આચારાંગાદિ દ્વાદશાંગરૂપ જ્ઞાન લેવાનું છે. અને એ સમ્યજ્ઞાનની સમ્યગ્ગદર્શનને સદ્ભાવ હોય તે પણ ભજન ગણવાની છે.
આ બાબત ટીકાકાર મહારાજા જણાવે છે કે સમ્યગ્રદર્શનને લાભ થયા બાદ તુર્ત મૃત્યુ પામનાર કેઈક આત્માને વિશિષ્ટ જ્ઞાન નથી પણ હતું, એ રીતે સમ્યજ્ઞાનની સમ્યગદર્શનમાં ભજના બરાબર વ્યાપે છે.
અહીં એક સ્થળે સામાન્ય જ્ઞાન લીધું, વળી ભજનાની સિદ્ધિ માટે વિશેષ જ્ઞાન ગ્રહણ કર્યું, એમાં અનેક શંકા-સમાધાન કરવાની જરૂર છે, પરંતુ તે પ્રસંગથી સર્યું. કારણ કે અમે તે ભાગ્યકારના અક્ષરેને સ્પષ્ટ અર્થ સમજી શકાય તેટલા પુરતે જ પ્રયાસ કરીએ છીએ, વધુ વિવેચન અવસરે બીજે ક્યાંક વિચારાશે.
तत्त्वार्थ श्रद्धान सम्यग्दर्शनम् ॥२। तत्त्वानामानां श्रद्धानं तत्त्वेन वाडर्थानां श्रद्धान
तत्वार्थश्रद्धान, तत् सम्रदर्शन तत्त्वेन भावतो निश्चितमित्यर्थः
तत्त्वानि जीवादीनि वक्ष्यन्ते। त एव चास्तेिषां श्रद्धान तेषु प्रत्यगावधारणम् । સર્વ ઘામ-છે-નિવાડનુષ્પત્તિજssfમક્ષિ
તસ્વાર્થઝાદ્વાર વાણિતિ સૂવાથ-તત્ત્વભૂતપદાર્થોનું શ્રદ્ધાન તેજ સમ્યગદર્શનઃ
ભાષ્યાર્થ-તેમાં તત્વભૂત અર્થાત્ જે પ્રમાણે જેનું સ્વરૂપ સર્વજ્ઞદષ્ટિમાં આવેલું છે, તે પ્રમાણે રહેલા પદાર્થોનું શ્રદ્ધાન તેનું નામ સમ્યગદર્શન અથવા તત્વથી પદાર્થોનું શ્રદ્ધાને તે તત્વાર્થ શ્રદ્ધાન, અર્થાત્ સમ્યગ્ગદર્શન તન ભાવથી નિશ્ચિતપણે તો જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજેરા, બન્ધ અને મેક્ષ