________________
_૨૯
પુસ્તક-૨ જુ રૂપે છે તે આગળ કહેવાશે, તે તત્વે-તે જ પદાર્થો, તેનું શ્રદ્ધાન અથવા પ્રતીતિપૂર્વક તે તનું અવધારણ કરવું તે સમ્યગદર્શન.
આ પ્રમાણે પ્રશમ, સંગ નિર્વેદ, અનુકા તથા આસ્તિયાદિ ગુણની અભિવ્યક્તિ=પ્રગટપણું એ જેનું લક્ષણ છે અને તત્વભૂત પદાર્થોનું શ્રદાન એ જેનું સ્વરૂપ છે તે સમ્યગ્રદર્શન કહેવાય છે.
વિવેચનઃ- ભાષ્યમાં જે તક આપવામાં આવ્યું છે તે ઉપન્યાસના અર્થવાળું છે, અર્થાત્ પ્રથમસૂત્રમાં સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રને જે મેક્ષને માર્ગ કહ્યો, તેમાં સમ્યગ્ગદર્શન કેને કહેવાય? તે અહીં જણાવે છે એમ સમજવાનું છે.
પ્રતીતિરૂપે અર્થાત્ જાણવારૂપે તત્ત્વાર્થ શ્રદ્ધાન ભલે કદાચ ન હોય, પરંતુ મિથ્યાત્વ મેહનીયના પશમાદિ કારણથી રૂચિરૂપ હોય તેને સમ્યગદર્શન કહેવાય છે. એટલે કે તે અજ્ઞાનનું પરિણામાત્ર છે.
તત્વ એ થયું કે-મિથ્યાત્વાદિના ક્ષપશમાદિ કારણથી સમ્યગુદર્શન અને સમ્યગદર્શનથી અજ્ઞાનનું પરિણામાન્તર સમ્યગજ્ઞાન થાય છે, એમ સમજવું. આ તે સૂત્રને સામુદાયિક અર્થ થે. - હવે સૂત્રના પ્રત્યેક અવયવને અંગે ભાષ્યકારના કથન ઉપર વિચારીએ.
તત્વ એટલે અવિપરીત અર્થો એટલે જીવાજીવાદિ જાણી શકાતા પદાર્થો, તેનું જે શ્રદ્ધાન અર્થાત્ (આ વસ્તુ આ પ્રમાણે જ છે.) એવી જે રુચિ તેનું નામ તત્વાર્થ શ્રદ્ધાન.
શંકા જે તત્વ હોય તે પદાર્થ સિવાય નથી હોતું, અર્થાત્ પદાર્થ તત્વ સિવાય નથી દેતે. તે તત્ત્વ અને અર્થ એ બેમાંથી એકનું જ ગ્રહણ કરવું ઉચિત હોઈ “તરાષાનં તત્તમ એમ બોલે, અથવા “મઝાનં તવન” એ પ્રમાણે બેલે, પરંતુ સરકારને સ ન ” એમાં તત્વ અને અર્થ એ બેનું ગ્રહણ કરવું ઉચિત નથી.