________________
આગમત
શંકા-ઉપર જણાવી ગયા છે કે આ ત્રણ પ્રકારને મેક્ષમાગ છે, એ ભાવાર્થવાળા ભાષ્યના વાક્યથી જ ઉપરની વસ્તુ ગતાર્થ છે વાસસ્થાશમાને ઈત્યાદિ કથનની હવે જરૂર નથી, છતાં શા માટે કથન કરવામાં આવે છે?
સમાધાન-gs વિઘા મોક્ષના એ ભાષ્યના વચનથી ખગ કુહાડાથી છેદ થઈ શકે છે. એ વાક્યમાં જેમ ખડૂગથી છેદ થાય, અને કુહાડાથી પણ છેદ થાય, છેદકિયા બંનેની સાથે જરૂર હોય, તે પ્રમાણે અહીં પણ સમ્યગદર્શન એ મેક્ષને માર્ગ છે. અને સમ્યફચારિત્ર એ પણ મેક્ષને માર્ગ છે. એમ કઈ જુદું જુદું સમજી ન લે, પરંતુ તે સમ્યગદર્શનાદિ ત્રણે ભેગા થાય તે જ મોક્ષનું અંગ છે. એ વસ્તુ ચિકકસ ખ્યાલમાં આવે તે મુદ્દો લક્ષ્યમાં રાખી આ પંક્તિ કહેવામાં આવી છે.
એથી એ તાત્પર્ય આવ્યું કે મોક્ષના અથીઓએ સમ્યગદર્શનાદિ ત્રણેનું આલંબન લેવું જોઈએ, સમ્યગદર્શનાદિ ત્રણે સમુદિત હેય તે જ મેક્ષના હેતુ છે, એ જેમ જણાવ્યું તે પ્રમાણે આ આગળ કહેવાતા લાભકમ સંબંધી પણ ધ્યાનમાં રાખવું એ માટે ઘણાં ૪ ઈત્યાદિ ભાષ્ય-પંક્તિ કહે છે.
સમ્યગદર્શનાદિ ત્રણમાંથી સૂત્રકમની અપેક્ષાએ પ્રથમ સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ હોય છતાં સમ્યગ્ગદર્શન પછીને જ્ઞાન અને ચારિત્રની ભજના, એટલે હોય અગર ન પણ હોય એમ જાણવું.
જેમકે બધાય દેવ, નારકી અને તિર્યને તથા કેટલાક મનુષ્યને સમ્યગદર્શનને લાભ થયે પણ હોય, તે પણ આચારાંગાદિ વિશિષ્ટ જ્ઞાન હોતું નથી. વળી કઈ મનુષ્યને આચારાંગાદિ વિશિષ્ટ જ્ઞાન હેવા છતાં સામાયિકાદિ વિશિષ્ટ ચારિત્ર હાતું નથી, એટલે સૂત્રમાં જણાવેલા ક્રમની અપેક્ષાએ ચારિત્રને લાભ થયે હોય તે સમ્યગૂજ્ઞાન અવશ્ય થયેલું જ હોય. કારણ કે સમ્યગજ્ઞાને સિવાય સમ્યગુચારિત્ર હેઈ શકતું જ નથી, એ જ પ્રમાણે સમ્યગ્ન