________________
૨૪
આગમજ્યોત
દર્શન અવશ્ય છે. પરંતુ “સમ્યગદર્શન હેય ત્યાં તવાર્થ શ્રદાન હેવું જ જોઈએ.” એ નિયમ નથી.
સ્વપરના ઉપકાર નિમિત્તે વિસ્તારથી કથન કરવાનું છે. તે પછી સંક્ષેપથી અર્થને કથન કરનાર તળાવ -જ્ઞાન-યાત્રા મોક્ષમા” એ આદ્યસૂત્રનું શું પ્રયોજન છે? એ આશકાના નિવારણ માટે કહે છે કે
શાસ્ત્રની આનુપૂર્વ અર્થાત્ પ્રણાલિકા તેની રચના માટે તેમજ “સુ” પદથી લાભ-કમ જણાવવા માટે સામાન્ય ઉદ્દેશ માત્રરૂપે
નશાન ચરિત્રાણ ક્ષvi એ સૂત્ર કહેવામાં આવ્યું છે. અહીં અર્થ સંબંધી અથવા કામસંબંધી ઉપદેશ કરનારા જે ગ્રંથે તેને શાસ્ત્ર તરીકે ગણવા નથી. પરંતુ ત્રણ પુરુષાર્થમાં સર્વોત્તમ પુરૂષાર્થ જે ધર્મ અથવા તેના ફળરૂપે જે મેક્ષ તેના માર્ગને બતાવનારૂં જે હોય તે જ શાસ્ત્ર તરીકે ગણવાનું છે.
એ વ્યાખ્યાથી આચારાંગાદિ કેઈપણ શાસ્ત્રને શાસ્ત્ર ગણવામાં આવશે. તેટલા માટે ટીકાકાર મહારાજાએ પ્રાન્ત પદથી ચાલુ તત્વાર્થ શાસ્ત્રને અહીં શાસ્ત્ર તરીકે ગણવાનું કહ્યું છે.
તાત્પર્ય એ છે કે આ કમ વડે સમ્યગ્ગદર્શનાદિ કહીશ, અર્થાત્ પ્રથમ સમ્યગદર્શનનું સ્વરૂપ, ત્યારબાદ સમ્યગૂજ્ઞાનનું ત્યાર બાદ સમ્મચારિત્રનું સ્વરૂપ એ અનુક્રમે કહીશ.
વળી સમ્યગ્ગદર્શનાદિની પ્રાપ્તિને કમ પણ આ પ્રમાણે જ છે, એટલે કે પ્રથમ સમ્યગદર્શન પછી સમ્યગૂજ્ઞાન અને ત્યારબાદ સમ્મચારિત્ર આત્મામાં ઉત્પન્ન થાય છે,
આ પ્રમાણે અહીં સંગ્રહરૂપે પ્રથમ સૂત્રનું પ્રતિપાદન કરવાને ગ્રંથકારને એ આશય છે કે વાઈસર રઘુ એ કારિકામાં સંગ્રહ રૂપે પ્રતિપાદન કરવાની સ્વયં પ્રતિજ્ઞા કરેલી છે.
સાર-જ્ઞાન-વિજ્ઞાન એ બહુવચનાન છતાં રોણા એ એકવચનાન્ત પદ શા માટે આપ્યું? તે શંકાના નિવારણ માટે