________________
આગમત અહીં એ પણ ખ્યાલ રાખવાની જરૂર છે કે –
જેમ સ્વયં તથા પ્રકારે ઉપર જણાવ્યા મુજબ આચારાંગાદિ વિશિષ્ટ જ્ઞાનવાળે ન હોય, પરંતુ તેવા જ્ઞાની ગુરૂ મહારાજની વિશ્રાએ રહેનાર હોય તે સ્વયં જ્ઞાનવાન ગણવા સાથે સંસારને પાર પામી શકે છે, એટલે કે અન્ય જ્ઞાનવાન–મહર્ષિના આલંબનથી પતે જ્ઞાની કહેવાય છે, તેમ દર્શન અને ચારિત્રમાં બનતું નથી.
અર્થાત્ અન્ય સમ્યગ્ગદર્શનવાળા અથવા સમ્યગુચારિત્રવાળાના આલંબન માત્રથી સમ્યગદર્શની અથવા સમ્યગ્રચારિત્રી કઈ રીતે ગણાતું નથી.
પિતાનામાં સમ્યગ્ગદર્શન ગુણ અથવા સમ્યગુચારિત્ર ગુણ ઉત્પન્ન થયે હેય તેજ તે સમ્યગૂ-દશની અથવા સમ્યગચારિત્રી કહી શકાય છે. - અહીં એમ શંકા થશે કે શાસ્ત્રમાં સ્થાને સ્થાને જ્ઞાન અને કિયાના નયના પ્રસંગમાં આપવામાં આવતા પંગુ અને અંધના દષ્ટાંતમાં દેખતા પંગુએ જેમ માર્ગ બતાવ્યો, તેમ નહિ દેખતે અંધ ચાલવાથી ઈષ્ટ સ્થાને પહોંચ્યું, તે જ પ્રમાણે ચાલવાની ક્રિયા વિનાને પંગુ ચાલનારા અંધની મદદથી પણ ઈષ્ટ સ્થાને જેમ પહોંચી ગયો.
તે પ્રમાણે અન્ય સમ્યગ ક્રિયા (ચારિત્ર) વાનના આધારે–અવલંબને રહેલે ચારિત્ર વિનાને સમ્યગ ચારિત્રવંત કેમ ન કહેવાય ! અને તે પણ પરંપરાએ કેમ સંસારને નિતાર ન પામી શકે!
આ બાબતમાં પણ સમાધાન આ પ્રમાણે થવું ઉચિત લાગે,
શાસ્ત્રમાં આપવામાં આવેલ અંધ-પંગુનું દષ્ટાંત જ્ઞાન અને કિયા એ પરસ્પર નિરપેક્ષ હોય તે ફળસિદ્ધિ માટે કેમ ફળ શુન્ય થાય છે? અને તે બંને પરસપર જે સાપેક્ષ હોય તે ફળસિદ્ધિ માટે કેટલા સમર્થ બને છે? તે જણાવવા પુરતું છે. પરંતુ જ્ઞાન