________________
આગમજ્યોત
આ પ્રજનથી હેતુ શબ્દનો ઉપયોગ ન કરતાં, શાસ્ત્રકારે માર્ગ શબ્દને ઉપયોગ કર્યો છે.
પ્રથમ જણાવી ગયા કે વિશિષ્ટ સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર એ મેક્ષને માર્ગ છે.
હવે તેમાં સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્ર એ પદની યદ્યપિ સવિસ્તર-લસણભેદથી-વ્યાખ્યા ભાષ્યકાર મહારાજા સ્વયં કરવાના જ છે, તે પણ ટીકાકાર પ્રસંગ આવેલે હોવાથી શબ્દાર્થ-નિરૂપણ પૂરતી વ્યાખ્યા તત્ર રૂારિ પદથી જણાવે છે. - મિથ્યાત્વ મેહનીયના ક્ષે પશમ તથા ઉપશમથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વરૂચિ તે સમ્યગદશન છે. - અહીં શંકા થશે કે, સમ્યગદર્શન હાયિક, લાયોપથમિક અને ઔપશમિક, એમ ત્રણ પ્રકારનું હોવાથી -ક્ષારોgફામણા : સરકાર એમ ટીકાકાર મહષિને કહેવાની જરૂર હતી, પરંતુ તેમ ન કહેતાં “ક્ષપામ-ઉપશમ સમુથા” એમ શા માટે કહ્યું!
એ શંકાના સમાધાનમાં સમજવું જોઈએ કે આગળ તત્વાર્થ સૂત્ર-ભાષ્યકાર સમ્યગદર્શની અને સમ્યગદષ્ટિને ભેદ જણાવશે.
ક્ષપશમ-સમ્યકત્વ અને ઉપશમ-સમ્યકત્વવાળાને સમ્યગૃષ્ટિ ન કહેતાં સમ્યગદર્શની કહેવાના છે.
સમ્યગદષ્ટિ તે તેને જ સૂત્રકાર કહેશે કે-જેને અપાય સદ્ગદ્રવ્યને ક્ષય થયો હોય, દર્શન-સપ્તકના ક્ષયમાત્રથી પણ આ સૂત્રકાર સમ્યગ્નદષ્ટિ નહિ કહે, પરંતુ સમ્યગ્ગદર્શની જ કહેશે. - આ વસ્તુ કાંઈક ખ્યાલમાં આવે તે માટે અહિં ક્ષય પદ ન આપતાં ક્ષપશમ–ઉપશમ સમુન્થ એમ બે પદો જ આપેલાં છે