________________
૨૩
પુસ્તક ૨
જેમ–એક દૂરના શહેરમાં જવું હોય તો પાંચ ગાઉ ચાલે એટલે એક ગામ આવે, વળી પાંચ ગાઉ ચાલે એટલે બીજુ ગામે આવે, પરંતુ તેટલા માત્રથી તે રસ્તામાં આવતા ગામને રસ્તો ન કહેવાય, પણ જેના ઉપર ચાલે છે તે જ ખરી રીતે રસ્તે છે.
તે પ્રમાણે-અહીં પણ સંવર અને નિર્જરા એ જ મુખ્યત્વે માર્ગ છે, અમુક પ્રમાણનો સંવર અને અમુક કર્મ સ્થિતિની નિર્જરા થાય. ત્યારે માર્ગમાં આવતા ગામની માફક સમ્યગદર્શનાદિ ગુણ ફળરૂપે પ્રગટ થાય છે, તે પછી સંવર-નિર્જરાને જ ખરેખર મોક્ષના માર્ગ તરીકે કહેવાના બદલે અવાન્તર ગુણોને મેક્ષમાર્ગ કેમ કહ્યો? તથા ગુનાધિદાર એમ કહીને જ્ઞાન-જિગાણ્યાં બોક્ષ એને પણ ઉડાડી. ઘે છે, અને મેક્ષના માર્ગ તરીકે રહેલી સંવર-નિર્જરીને પણ છોડી દે છે! તેનું શું કારણ?
સમાધાન -જ્યાં જ્યાં જ્ઞાન-વિશાખ્યાં ગોલા એ વાક્ય આવે છે ત્યાં ત્યાં પ્રણ જૈનદર્શનની સિદ્ધિને પ્રસંગ હોય છે. અર્થાત્ જૈનદર્શને મોક્ષના મંતવ્યમાં કેવા પ્રકારનું છે? તે વસ્તુની અન્ય દર્શનિકે સાથેની વિચારણામાં આ વાક્ય આપવામાં આવે છે. - હવે જે અહીં પણ જ્ઞાનની આગળ સમ્યગદર્શન પદ રાખવામાં આવે તે દર્શનને અર્થ જૈન પરિભાષામાં તે એવો જ થાય કે “જીવાજીવાદિ એક્ષપર્યત પદાર્થો જે પ્રમાણે હોય તે પ્રમાણે માનવા તેનું નામ સમ્યગ્ર દર્શન.” હવે અહીં વિચારો કે મોક્ષની તે સિદ્ધિ કરવી છે અને સાધ્ય એવા મેક્ષની સિદ્ધિને અર્થે જ્ઞાન-વિકni મોક્ષ એ સૂત્ર આપવામાં આવે છે. એમાં જે ભેગું સમ્યગૂ દર્શનપદ આપવામાં આવે તે જે સાધ્યની સિદ્ધિ હજુ કરવાની છે, તેને તે સભ્ય દર્શનની પરિભાષિત વ્યાખ્યાથી માની લેવાનું રહ્યું. માટે અહિં સ્વતંત્ર સમ્યક્રશન પદ નથી આપ્યું, પરંતુ જ્ઞાનમાં સમ્યગ્રદર્શન માની લેવાનું છે.
સંવર-નિર્જરા માટે જે કહ્યું તે સંવર-નિર્જરા અવશ્ય મેક્ષને માર્ગ છે. અને ચૌદમે ગુણઠાણે સંપૂર્ણ સંવર અને સંપૂર્ણ નિર્જરા