________________
એટલે કે સમ્યગદર્શન સહિત એવા પણ જ્ઞાન અને ચારિત્ર અનુક્રમે સામાયિકાદિ જ્ઞાન (અષ્ટ પ્રવચન માતાના જ્ઞાન) પૂરતા અને વિરતિ પણ દેશવિરતિ પૂરતી જ હોય તે તેવાં જ્ઞાન તથા ચારિત્ર સમ્યગ છતાં સાક્ષાત્ મોક્ષમાર્ગર્વને છે, એ જણાવવા માટે દર્શનપદની સાથે સમ્યગ્ર પદને સંબંધ છતાં જ્ઞાન અને ચારિત્ર એ બનેની સાથે સમ્યગુપદ જોડવાનું છે.
શંકા- ---જનજાતિજ્ઞાન વોક્ષr: એ સૂત્રમાં મોક્ષદેa એ પ્રમાણે ન લખતાં રામા એમ કેમ કહ્યું?
સમાધાનઃ મહેતા એમ લખવામાં સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્ર એ જાણે સંપૂર્ણ કોટિનાં યાવત્ સગી અથવા અગી કેવલીના ગુણસ્થાનકની હદમાં હોય તે જ તે મેક્ષના હેતુ અર્થાત્ નજીકનાં કારણે બની શકે, પશમ ભાવનાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર મોક્ષના હેતુઓ ન બની શકે.
કારણ કે ઘટ પ્રત્યે કુંભકાર પિતાનું જેમ અન્યથા સિદ્ધપણું થયું, તે પ્રમાણે ક્ષપશમ ભાવના દર્શન-જ્ઞાનાદિકનું મેક્ષ પ્રત્યે અન્યથા સિદ્ધપણું ઘટી શકે છે.
હવે મોક્ષમાર્ગ પદગ્રહણ કરવામાં આવે, તે ક્ષપશમાં ભાવના દર્શન જ્ઞાનાદિક પણ મેક્ષમાર્ગ તરીકે ગણી શકાય છે.
પાલીતાણાથી દિલ્હી અઢીસે કે ત્રણ કશ દૂર હોય. પાલીતાણના દરવાજાથી દિલ્હીના દરવાજા સુધી બધા ય દિલ્હીને માર્ગ ગણી શકાય. પાલીતાણાથી એક માઈલ જેટલું જ દિલ્હી તરફ પ્રયાણ કર્યું હોય, તે પણ તે દિલ્હીના માર્ગમાં છે, તેમ કહેવામાં કશી હરક્ત નથી. તે જ પ્રમાણે સભ્ય દર્શન, જ્ઞાન કે ચારિ, ભલે જઘન્ય કોટિના હેય. તે પણ તે મોક્ષના માર્ગ તરીકે જરૂર ગણી શકાશે. પરંતુ મોક્ષની કારણુતા તેનામાં નહીં ગણી શકાય, કારણ કે કારણ તે તે જ ગણી શકાય કે જે. અન્યથાસિદ્ધિથી ન્ય હોય, નિયત પૂર્વવૃત્તિ હેય.