________________
પુસ્તક ૧-લું
૩૯ ભૂગોળને ભણવા-ભણાવવાવાળા અને મકાન વિગેરેને ચણવા વાળાઓને ડગલે ને પગલે આકાર સિવાય અડચણ પડે તે વાત વિવેકીઓની ધ્યાન બહાર હોય જ નહિ. આર્યનું લક્ષણ શું?
નેવે પથે જે વર્તમાનમાં આર્યસમાજના નામે નિકળે છે તે પંથને અંગે તત્વષ્ટિથી વિચારીએ તે જેમ જગતમાં હલકી નાતને મહેદી નાત તરીકે બેલાવવાનું થાય છે, તેવી રીતે જ આ સમાજનું નામ આર્યસમાજ તરીકે ગણાયું છે.
વાસ્તવિક દષ્ટિએ જોઈએ તે આર્યનું લક્ષણ વર્ણવ્યવસ્થા અને પ્રભુ મૂર્તિની પૂજામાં અત્યંત લીપણું હતું. જગજાહેર વાત છે કે મુનિઓના વિરોધી તરીકે અસલથી કઈ પણ હોય તે તે માત્ર યવનેની જ કેટલીક જાત હતી, છતાં આ અનાર્યસમાજે તે જ રસ્તે ગ્રહણ કરી હિન્દુઓ પાસે મૂર્તિપૂજાને અનાદર કરાવીને હિંદુઓને યવનેની લાઈનમાં મહેલવાનું દુસાહસ કર્યું છે. મૂર્તિની જગે પર દયાનંદની સ્થાપના
એવી રીતે યવનેમાં વર્ણવ્યવસ્થા જેમ નહતી તેમ આ અનાર્ય સમાજે પણ વર્ણવ્યવસ્થાને મૂલથી અનાદર કર્યો છે, છતાં તે અનાર્ય સમાજના લોકો પોતાના માનીતા ગુરુ દયાનંદની છબીઓને તે સારે સત્કાર કરે છે.
તે લોકોને એ વિચાર નથી આવતું કે જે પરમેશ્વરની પ્રતિમા જડ છે તે પછી આ દયાનંદની છબી શું જડ નથી ? કે તેને સત્કાર કરાય છે.
તત્વજ્ઞ મનુષ્ય સમજી શકશે કે આ અનાર્યસમાજે પરમેશ્વરને ઉઠાવી દયાનંદને ઘુસેડી દીધા એવી જ રીતે ભગવાન જિનેશ્વરની મૂર્તિને નહિં માનનારા ઢંઢીયા વિગેરેએ પણ પોતાની તસ્વીર સેંકડે પડાવી અને ભગવાનની પ્રતિમાને અમાન્ય ગણવાનું રાખ્યું.