________________
પુસ્તક ૧-લું
હેઈને અત્યન્ત અલ્પફળ દઈ શકે, ત્યારે પરમેશ્વરની મૂર્તિનું આલંબન લઈને કરાતું સ્મરણ અને ભજન વધારે એકાગ્રતા કરાવવા દ્વારા મહાફલને આપનારું થાય. ઈશ્વરને વ્યાપક માનનારાઓને કુતર્ક
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઈશ્વરને સર્વવ્યાપક માનનારાઓને કદાચ મૂર્તિની જરૂરીયાત ન લાગે, કેમકે તેઓના મતે ઈશ્વરની સર્વત્ર વ્યાપતા હોવાથી મૂતિવાળી સ્થિતિ કે મૂતિ વગરની સ્થિતિમાં કેઈપણ જાતને ફરક નથી. તેઓના હિસાબે તે આખું જગત સરખું જ ઈશ્વરની વ્યાપકતાવાળું છે. '
કદાચ કહેવામાં આવે કે-ઈશ્વરના અવતારની પૂજા દ્વારા તેમની પૂજા કરવાની માન્યતા હોવાથી થયેલા અવતારની મૂર્તિઓ સ્થાપી તે દ્વારા વ્યાપક એવા પરમેશ્વરનું પૂજન કરીએ છીએ-તે એ માન્યતા કેઈપણ પ્રકારે યોગ્ય નથી.
કારણ કે પ્રથમ તે ઈશ્વરને નિરાકાર અને નિરંજન માનવામાં આવેલ છે, તેઓને જે અવતાર મનાવ્યો છે, તે કોઈપણ પ્રકારે નિરંજન-નિરાકારનું પ્રતિબિંબ બની શકે તેમ નથી.
વળી બીજી બાજુ વિચારીએ તે જૈનમાર્ગ સિવાયના કોઈપણ માગે પિતાના માનેલા અવતારની કે ઈશ્વરની મૂર્તિ શાન્તમુદ્રામય કે આત્માનું સાધન કરવામાં પ્રવૃત્ત થયેલાઓને આદર્શરૂપ થાય એવી માનેલી જ નથી. મૂતિની ભાવવાહિતાને પરિચય
આ કારણથી પ. પૂ. શ્રી હેમચંદ્રસૂરિજી જણાવે છે કેવપુa g a ઘ = ૪ નાકાનિસ્તે શિરે ૪/ રિ િવરતીર્થના લિંને sft સવા ચાsswતાત્ અર્થાત્ હે જિનેશ્વર! આપનું શરીર પર્યકઆસને રહેલું છે.
ધ્યાન રાખવું કે ખરેખર આત્મકલ્યાણની સાધના માટે જે કઈ પણ મુખ્ય આસન ઉપગી હોય તે તે પર્યકાસન છે, અને આવું