________________
આગમત તેથી માનવું જોઈએ કે– મને રથ માત્રથી કોઈ કાર્યની સિદ્ધિ થઈ શકે નહિ.
જે કે દેવતાઓને મરથ માત્રથી કાર્યસિદ્ધિ થાય છે, એમ કહેવાય છે, પણ તે મુખ્યત્વે આહારની અપેક્ષાએ, ઈચ્છા માત્રથી આહારના પુદ્ગલેના પરિણમનની અપેક્ષાએ સમજવું, ને તેથી દેવતાએ મનોમશીનરીકે પ્રસિદ્ધ છે. તે
બાકી અદ્ધિ-સમૃદ્ધિ આદિ પ્રાપ્તિની અપેક્ષાએ તે દેવતાએ પણ મનોરથ માત્રથી સિદ્ધિ પામનાર નથી, અને જે તેમ ન હેય, અર્થાત્ ત્રાદ્ધિ-સમૃદ્ધિ આદિની સિદ્ધિમાં પણ જે દેવતાઓ મનોરથમાત્રથી સિદ્ધિ પામતા હોય, તે સર્વ દેવે સમાન અદ્ધિસમૃદ્ધિવાળા થઈ જાય, પણ તેમ નથી, કિંતુ દેવતાઓમાં આગળઆગળના દેવતાઓ આયુષ્ય અને ત્રાદ્ધિ-સમૃદ્ધિથી અધિક અધિક હોય છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે- ઉત્તમ કોટિમાં દાખલ થવાની ઇચ્છાવાળાએ એકલી ઈચ્છા કરવાથી સંતુષ્ટ થવાતું નથી, પણ ઉત્તમ કોટિને કારણે મેળવવાની આવશ્યકતા છે. છે ! વળી ઉત્તમ કોટિને પ્રાપ્ત કરવાના અનેક સાધને છે, છતાં સર્વ સાધનેમાં સરળતા લૌકિક અને લકત્તર દષ્ટિથી મહત્વનું સાધન છે. '
કારણ કે-સરળતા એવી ચીજ છે કે- જે સર્વ શેષ સાધનેને સદ્ભાવ ન હોય, તે પણ સદ્ભાવ કરી શકે છે, અને જે તે સરળતા ન હોય, તે શેષ સાધનોને સદ્ભાવ હોય, તે પણ કાર્ય સિદ્ધિ નથી થતી, અને મળેલ શેષ સાધનેની નિષ્ફળતા થાય છે.
જો કે કેટલાક પોતાના અનુભવ ઉપર લક્ષ્ય ન આપતાં. કઈ કઈ વખત માત્ર વર્તમાન કાલમાં થતી કાર્ય સિદ્ધિને આગળ