________________
પુસ્તક ૧-લું
. ૨૧ લાખ શ્લેક કંઠસ્થ રાખી જિનાગમને કેટલેક ભાગ તે જાળવી શકત.
વળી જૈનગમે બુચ્છેદજ થયાં હતાં, એ વાત દિગંબરના કહ્યા પ્રમાણે સાચી હોય તે પછી તેઓના આચાર્યોએ જે શા કર્યા તે કલ્પનાથી ઉભા કર્યા એમ કહીએ, પરંતુ કલ્પના આવા રૂપે ન હોઈ શકે એ ચોખું હોવાથી વેતાંબરએ માનેલા જેનાગમને અનુસારે નવા ગ્રન્થ કર્યા અને તે જાણે મારવાડીના ચેપડાજ ન. હોય એની માફક જિનાગમની તેણે બુચ્છિત્તિ માની.
ખરે અર્થ તે એટલે જ છે કે જેમ કેઈ કુલગાર પિતાના બાપનું નામ લેતાં શરમાય તેવી રીતે આ દિગંબરો જિનેશ્વર મહારાજના વચનની હયાતિ માનતાં શરમાય છે.
પૂ. આ. દેવધિ ક્ષમાશ્રણનું મહત્વ - પૂ. આ. દેવદ્ધિગણિક્ષમાશ્રમણે સિદ્ધાન્તનું જે પુસ્તકોમાં આરહણ કર્યું છે, તે એટલું બધું ઉપગી છે કે જેથી શેષજ્ઞાનને વ્યુચ્છેદ પણ તેવું નુકસાન કરી શકે નથી.
પૂ. આ. દેવગિણિક્ષમાશ્રમણે જે સિદ્ધાન્તને પુસ્તકમાં આરેહણ કર્યું ન હોત તે શુદ્ધમહાવ્રતને પાલનારી આચાર્ય પરંપરા દિગંબરની માફક પરાવલંબી અને જુઠ્ઠા ગ્રંથ સત્ય કરનારી થાત અને તેથી જૈનશાસન જ્ઞાનશૂન્ય કેવલ અંધકારમયજ રહેત,
પરન્તુ કેટકેટી વખત નમસ્કાર થાઓ તે શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણજીને કે જેના પ્રભાવે મેધા અને
સ્મૃતિથી હીન એવા પણ આ હુંડા-અવસર્પિણના દુષમકલમાં જનશાસનમાં જ્ઞાનની જીત અખંડપણે પ્રવર્તી રહી છે.