SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું . ૨૧ લાખ શ્લેક કંઠસ્થ રાખી જિનાગમને કેટલેક ભાગ તે જાળવી શકત. વળી જૈનગમે બુચ્છેદજ થયાં હતાં, એ વાત દિગંબરના કહ્યા પ્રમાણે સાચી હોય તે પછી તેઓના આચાર્યોએ જે શા કર્યા તે કલ્પનાથી ઉભા કર્યા એમ કહીએ, પરંતુ કલ્પના આવા રૂપે ન હોઈ શકે એ ચોખું હોવાથી વેતાંબરએ માનેલા જેનાગમને અનુસારે નવા ગ્રન્થ કર્યા અને તે જાણે મારવાડીના ચેપડાજ ન. હોય એની માફક જિનાગમની તેણે બુચ્છિત્તિ માની. ખરે અર્થ તે એટલે જ છે કે જેમ કેઈ કુલગાર પિતાના બાપનું નામ લેતાં શરમાય તેવી રીતે આ દિગંબરો જિનેશ્વર મહારાજના વચનની હયાતિ માનતાં શરમાય છે. પૂ. આ. દેવધિ ક્ષમાશ્રણનું મહત્વ - પૂ. આ. દેવદ્ધિગણિક્ષમાશ્રમણે સિદ્ધાન્તનું જે પુસ્તકોમાં આરહણ કર્યું છે, તે એટલું બધું ઉપગી છે કે જેથી શેષજ્ઞાનને વ્યુચ્છેદ પણ તેવું નુકસાન કરી શકે નથી. પૂ. આ. દેવગિણિક્ષમાશ્રમણે જે સિદ્ધાન્તને પુસ્તકમાં આરેહણ કર્યું ન હોત તે શુદ્ધમહાવ્રતને પાલનારી આચાર્ય પરંપરા દિગંબરની માફક પરાવલંબી અને જુઠ્ઠા ગ્રંથ સત્ય કરનારી થાત અને તેથી જૈનશાસન જ્ઞાનશૂન્ય કેવલ અંધકારમયજ રહેત, પરન્તુ કેટકેટી વખત નમસ્કાર થાઓ તે શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણજીને કે જેના પ્રભાવે મેધા અને સ્મૃતિથી હીન એવા પણ આ હુંડા-અવસર્પિણના દુષમકલમાં જનશાસનમાં જ્ઞાનની જીત અખંડપણે પ્રવર્તી રહી છે.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy