________________
આગમત
તેથી ખુદ મહાવીર મહારાજની વખતે અધમાધમ કટિમાં રહેલ અને આચારમાં જે અધમ ગોશાલે મંખલીપુત્ર હતું તેનું અંશે પણ ખ્યાન દિગંબરેએ ભગવાન મહાવીર મહારાજના જીવનમાં લીધું નહિ. તે પણ બૌદ્ધના જુના પુસ્તક અને વર્તમાન ઈતિહાસને પ્રગટ કરનારા શોધકોએ જાહેરમાં આણેલા શિલાલેખોથી સ્પષ્ટ થઈ ચુક્યું છે કે-અધમાધમ કટિવાળો ગેલાલ ભગવાન મહાવીર મહારાજની વખતે એક પ્રતિસ્પદ્ધી તરીકે હતેજ.
આ વાતને મળવનારે મનુષ્ય જે મધ્યસ્થ હોવા સાથે સુજ્ઞ અને વિવેકી હશે તે દિગંબરના ગ્રન્થને કલ્પિત માન્યા સિવાય ? રહેશે નહિ.
અનાગમમતવાદીઓને અંગે કંઈક
મગધાદિક દેશની સ્થિતિ અને ગંગાદિક નદીઓની સ્થિતિ વગેરે જૈનસૂત્રમાં જણાવવામાં આવી છે, તેવી જ રીતે બૌદ્ધસૂત્રમાં પણ જોવામાં આવે છે.
એ દેખીને કે સુજ્ઞ મનુષ્ય વર્તમાન જૈન આગમને જિનેશ્વર મહારાજના વચન તરીકે માનવા તૈયાર ન થાય? કેટલાક વ્યાવહારિક દાખલા-ઉખાણ-દષ્ટાન્તને જૈન અને બૌદ્ધમાં સરખો પ્રવાહ દેખીને પણ કયે સુજ્ઞ મનુષ્ય વર્તમાન સૂત્રને જૈનાગમ તરીકે માનવામાં ઓનાકાની કરે ?
આશ્ચર્યની વાત એ છે કે દિગંબરે પોતાના હાથે પિતાના પૂર્વાચાર્યોની હાંસી કરાવે છે. કારણ કે તેઓ જૈનસૂત્રને બુદ મનાવીને પોતાના આચાર્યોના કરેલા ગ્રંથને પ્રવાહ ચાલ્યો આવ્યો એમ મનાવવા તૈયાર થાય છે. તે શું દિગંબર આચાર્યોએ પિતાના ગ્ર ચલાવવા માટે જ જૈનસૂત્રને બુચ્છેદ કર્યો ન ગણાય ? કેમકે જો એમ ન હોય તે દિગંબર આચાર્યો મૂળસૂત્રના હજારો અને