________________
પુસ્તક ૧-લું ધ્યાનમાં રાખવાની છે કે શ્રી દુર્બલિકાપુષ્પમિત્રના વૃત્તાન્ત ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રીય વાતમાં આચાર્યોને પરસ્પર વિવાદ થતો નિર્ણયને માટે અન્યગચ્છીય કે અન્ય-કુલ કે અન્ય ગચ્છના આચાર્યોને પૂછીને તેમના કથનને અનુસારે નિર્ણય કરાતે હતે.
અર્થાત્ એમ કહીએ તો ચાલે કે શાસ્ત્રોની દોરવણી નિર્ણય પૂ. આ. દેવદ્ધિક્ષમાશ્રમણ સુધી ચાલ્યું હતું, પરંતુ પૂ. આ. દેવગિણિક્ષમાશ્રમણે એ દોરવણીના નિર્ણયને પલટાવી પુસ્તકીય નિર્ણય શરૂ કર્યો, એટલે પૂ. આ. દેવગિણિક્ષમાશ્રમણ પછી કેઈપણ વસ્તુના નિર્ણયમાં દોરવણી મેળવવાની જરૂર રહી નથી, પરંતુ માત્ર શાસ્ત્રના અક્ષરોજ દેખાડવાની જરૂર રહી. આ કારણથી અન્ય ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિક્ષમાશમણજી મહારાજ સિદ્ધાન્તી તરીકે ગણાયા. આગત્પત્તિનું સ્થાન વલ્લભીપુર નહિ. આ પૂર્વે જણાવ્યા પ્રમાણે સિદ્ધાન્તના પુસ્તકારહણનું થયેલું કાર્ય જે કે વલ્લભીપુરમાં થયેલું હતું, પરંતુ તે સૂત્રની ઉત્પત્તિનું સ્થાન ન હતું અને તેથી સૂત્રમાં અસલ મગધદેશની પરિભાષા-રીતિ, ભૂગોળ અને ઈતિહાસ વગેરે સંકળાયેલા છે.
દિગંબરલેકે કે જેઓ અનાગમવાદી છે અને જેઓ પિતાના મુખે પિતાનાં શાસ્ત્રો આચાર્યોની માત્ર કલ્પનાનું જ ફલ છે એમ કબુલ કરે છે, તેઓને પ્રલાપ પ્રમાણે જેનસૂત્રે વલ્લભીપુરમાં અંશે પણ બનેલાં નથી.
દિગંબરોએ તાંબરોના પુસ્તકારૂઢ કરેલા આવશ્યકદિ સિદ્ધાંતના અવલંબનથી મૂલાચાર વગેરે ગ્રંથે ર્યા અને આવશ્યકનિયુક્તિ આદિના અનુકરણથી પુરાણરૂપે તીર્થકરેના ચરિત્રે રચ્યાં, પરંતુ જેમ ચેરી કરનારને વસ્તુની અસલ ઉત્પત્તિને ખ્યાલ ન હોય તેવી રીતે આ દિગંબરેને અસલ વસ્તુને ખ્યાલ રહ્યો નથી.
-
થી પુરાણ
ખ્યાલ ને , પરતુ જેમ ચોરી