________________
૧૪.
આગમોત શાસ્ત્રોનું શ્રવણ-જીવાદિક્તત્વ અને દેવાદિરત્નત્રયીનું શ્રદ્ધાન અને સર્વવિરતિના માર્ગે વીર્યને ઉલ્લાસ” આ ત્રણને જ તરવાના સાધન તરીકે જણાવે છે. પરંતુ તે શાસ્ત્ર-શ્રવણાદિકમાં આત્મા તત્પર કેવી રીતે થાય! તે વિચારવાની ઘણી જરૂર છે.”
આંબાની મિઠાશ સાંભળવાથી કે વિચારવા માત્રથી જેમ આમ્રવન તૈયાર થઈ જતું નથી કે મળી જતું નથી, તેવી રીતે શાસ્ત્રશ્રવણદિન શબ્દોને રટવાથી કે મનન કરવાથી તે વસ્તુઓ મળી જતી નથી. એટલું જ નહિ, પરંતુ શાસ્ત્રશ્રવણદિકની તીવદશા મેળવવા માટે જીવોને તીવપ્રયત્નની જરૂર રહે છે.
આટલા માટે શાસ્ત્રકાર સાતક્ષેત્રના આરાધનની જરૂર જણાવતાં જ્ઞાનક્ષેત્રની આરાધનની જરૂરીયાત વધુ જણાવે છે. ભદધિથી પાર ઉતરવાના સાધનેમાં આદ્ય કેણુ?
શાના આદર સિવાય, શાની ભક્તિ સિવાય, શાના બહુમાન સિવાય, શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. તે પછી તેમાં તન્મયતા થવાને વખત તે ભક્તિ–આદિ સિવાય આવે કયાંથી? જિનેશ્વરમહારાજાઓ અર્થથી શાસ્ત્રની પ્રરૂપણા કરનારા છે. ગણધરમહારાજા કે જેઓ આગમની રચના કરનારા છે. તેઓ મોક્ષે ગયાને હજારો વર્ષો ચાલ્યાં ગયાં છે, છતાં તેઓના વચનેને સાંભળવાને વખત લાવી આપનાર જો કેઈપણ હોય તે તે માત્ર શાસ્ત્ર છે. આ માટે મહાપુરૂષે સ્પષ્ટશબ્દોમાં જણાવે છે કે
શા મારિના ઘી, ફૂવારોટૂ I
હા અrrer ટુતા, જ દુતે farmar || અર્થાત્ દુષમાકાલની વાતો અને જડતાએ કરીને ભરપૂર થયેલા વર્તમાનકાલના જે જે જિનેશ્વરમહારાજનું આગમ પ્રવર્તતું ન હત તે કઈ દશાને પામત?