________________
( તત્ત્વપ્રેમી જિજ્ઞાસુઓ માટે
૦ ર સ થ ી
.
[ આગમના તલસ્પર્શી વ્યાખ્યાતા પૂઆગદ્ધારકછે શ્રી શ્રી સિદ્ધચક (વર્ષ ૬ અંક ૪-થી)માં તીર્થયાત્રા અને સંઘયાત્રા નામથી ઘણી મોટી લેખમાળા લખેલ.
જેમાં તીર્થની મહત્તા, આરાધકને તેની ઉપયોગિતા તથા તે અંગેના મહત્ત્વના શાસ્ત્રીય દષ્ટિકેણે જણાવવા સાથે તીર્થની યાત્રા કરનારાના ક્ત, છરી પાળતા સંધને ? લઈને જવાની આદર્શ વિધિ વગેરેનું અદ્ભુત વર્ણન સુંદર રીતે કરેલું.
.. આગમતના પ્રથમ પુસ્તકમાં આવી સળંગ ? લેખમાળા આપવાનું ધારાધારણ છે.
તે મુજબ આઠ વર્ષ સુધી “આગમ રહસ્ય” લેખમાળા ચાલી, તે પુરી થયેથી નવમા વર્ષથી “તીર્થયાત્રા૬ સંઘયાત્રા” નામની લેખમાળા શરૂ કરેલ છે. તેને બીજે ? હપ્ત આ પુસ્તકમાં અપાય છે.
- જિજ્ઞાસુ વાંચકો ગુરુગમથી આ લેખેને વાચેવિચારે!!! °] burimorannan