________________
ગન્યાત
દશ નકારો વની શ્રેષ્ઠતાના પાકારમાં પડેલા હેાવાથી ત્યાગી ગુરૂ–સંસ્થાને પણ માનવાવાળા હાતા નથી.
છતાં સર્વ આસ્તિક દનકારોને ધરૂપી તત્ત્વ તા માનવાની ફરજ પડે છે અને તે માને પણ છે,
સર્વ આસ્તિક દનકારી સ`સારનું પર્યટન કરનારા જીવ છે એવુ' માનતા હાઈને સંસારના પÖટનમાં ભવિષ્યની ખરાબ જીંદગી ન મળે અને સારી જ જીગી મળે એવા પ્રયત્નો અને આ અનેને ધર્મ તરીકે ગણવાને માટે તૈયાર રહે છે. આ ધ્યેયને અનુસરીનેજ સર્વાં આસ્તિક દનકાર્। યસેઽયુનિ:શ્રયદ્ધિઃ સમઃ એવી રીતે ધર્માંનું લક્ષણ કરીને “ ભવિષ્યની ખરામ જીંદગીનુ નિવારણ અને સુદર જીંદગીનુ મેળવવુ. જેનાથી ખને તેને ધ” માનવાને તૈયાર રહે છે.
જગતની અંદર લેાકેાત્તર માર્ગ તરીકે પ્રસિદ્ધ એવા જૈનધર્મ પણ ધર્મના લને બતાવતી વખતે આ વાત જણાવે છે.
તેથી જૈનધર્મીમાં ધર્મનું દ્વારા સ્વરૂપ જણાવતાં સ્પષ્ટપણે કહેવામાં આવેલ છે કે—
दुर्गतिप्रसृतान् जन्तून् यस्मात् धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥
અર્થાત્-દુ તિ દેવાવાળા કાર્યાં કરવા દ્વારા દુર્ગાંતિ તરફ ધસી રહેલા જીવાને તે કાર્યોથી નિવત્તત્ત્તવવા દ્વારા દુર્ગતિમાં પડતાં મચાવી લે અને સતિના સાધનો દેખાડવા દ્વારા જીવાને સદ્ગતિના સ્થાને ધારણ કરે, એ નિરૂક્તિથી ધર્મ ગણવામાં આવ્યા છે.
મન્તુ સુજ્ઞ મનુષ્ય સ્હેજે સમજી શકશે કે ઉપર જણાવેલી સ આસ્તિકન્દર્શન સંબધી ધર્મની વ્યાખ્યા માત્ર દ્વારા જણાવવામાં આવેલી છે, પણ ધર્મના સ્વરૂપના વિચાર આમાં નથી કર્યાં.