________________
વીર નિ. •
કેરાઇ 7 ધ
રોજીત્ત
| વિક્રમ સં. ૨ ૨૦૩૧
૨૫૦૧
- ૧૦
1 કેવલીભાષિત–ધર્મની 1 પુસ્તક-૧ લોકોત્તમતા
માહી
જગતભરમાં આસ્તિક અને નાસ્તિક એવી રીતે દર્શનના બે વિભાગે ગણવામાં આવે છે.
- તેમાં નાસ્તિક વર્ગ તે દેવને કે ગુરૂને નામાંતરે પણ માનવા તૈયાર નથી હોતું, પરંતુ ધર્મને તે કામને નામે પણ માને છે, અર્થાત્ નાસ્તિકોના મતે સંસારનું સૌભાગ્ય એજ ધર્મ ગણવામાં આવેલ છે.
એટલે . શ માં એમ કહી શકીએ કે દુર્ગતિના સાધનની પ્ર.ને જ તા કડાને ધર્મના નામે કપાવે છે. - જ્યારે આસ્તિક તરીકે ગણાતા દશામાં જે કે ઘણે ભાગ “ તે ધર્મને માનવાની સાથે દે અને ગુરૂ એ એક્તને માનનારે ' હોય છે, છતાં વૈદિક જેવા દર્શનકારે સર્વજ્ઞપણાદિકને નહિં માનનારો - હેઈને વાસ્તવિક દેવતત્વને માનનારા હોતા નથી અને કેટલાક