________________
ગર્ભ સંહરણ
– દેવાનંદાના ગર્ભમાં મૂલ્ય:
जं रयणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगोत्ताए कुच्छिसि गब्भत्ताए वक्ते तं रयणिं च णंसादेवाणंदा माहणी सयणिजसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवे ओराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चोदस महासुमिणे पासित्ता णं पडिबुद्धा ॥४॥
અર્થ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રિયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરિત થયા, તે રાત્રે દેવાનંદા બ્રાહ્મણી અર્ધનિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે ઉદાર, કલ્યાણકારી, શિવ, ધન્ય અને મંગળરૂપ તથા શોભાયુક્ત ચૌદ સ્વMાં જોયાં અને પછી જાગી.
વિવેચનઃ નિદ્રા દર્શનાવરણીય કર્મને ઉદય છે. તેના પાંચ ભેદ છે– (૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા -પ્રચલા અને (૫) ત્યાનદ્ધિ નિદ્રા. આ પાંચ નિદ્રામાંથી ત્રીજી પ્રચલા નિદ્રા અવસ્થામાં દેવાનંદા ચૌદ સ્વપ્ન જુએ છે. ૨ કર્મગ્રન્થકાર જે નિદ્રા ઊભા અથવા બેઠાં બેઠાં આવે તેને પ્રચલા માને છે જે વિચારણીય છે. “પયલા દિવવિદ્યમ્સ” (કર્મગ્રંથ-૧) I અહીં ઉદારને અર્થ પ્રધાન, કલ્યાણનો અર્થ આરોગ્યકર, શિવને અર્થ ઉપદ્રવને શમન કરનાર, ધન્યને અર્થ ધન (સારાપણુ) ને ધારણ કરનાર, મંગળનો અર્થ પવિત્ર, શ્રી યુક્તને અર્થ શોભાથી મનહર છે. ૦૩ 6:
તંગ-વ-દ-ગરમ, કામ-ક્ષત્તિ-વિજય મા पउमसर-सागर-विमाण, भवण-रयणुच्चय-सिहिं च ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org