________________
૩૨૪
કલ્પસૂત્ર
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે? ઉત્તર:- શાખાઓ આ રીતે છે: (૧) હારિયમાલાગારી (૨) સંકારીઆ (૩) ગધુયા (૪) વજજનાગરી એ ચાર શાખાઓ છે. પ્રશ્નઃ - તે કુળ કયાં કયાં છે?
ઉત્તર– કુળ આ રીતે છે: (૧) પ્રથમ વત્સલીય (૨) દ્વિતીય પિUધમિ. (પ્રીતિધર્મક) (૩) તૃતીય હાલિજ્જ (હાલીય) (૪) ચતુર્થ પૂસમિત્તિજજ (પુષ્યમિત્રીય) (૫) પાંચમા માલિજ (માલિય) (૬) છઠ્ઠા અચેય (આર્યટક) (૭) સાતમા કહસહ (કૃષ્ણસખ) ચારણગણના તે સાત કુળ છે. મૂલ્સ :
थेरेहितो भद्दजसेहिंतो भारदायसगोत्तेहिंतो एत्थ णं उडुवाडियगणे नामं गणे निग्गए। तस्स णं इमाओ चत्तारि साहाओ तिन्नि कुलाइं एवमाहिज्जति । से किं तं साहाओ? एवमाहिज्जति, तं जहा-चंपिज्जिया भदिज्जिया काकंदिया मेहलिज्जिया, से तं साहाओ। से किं तं कुलाइं ? एवमाદિતિ
भदजसियं तह भदगुत्तियं, तईयं च होइ जसमदं । एयाइं उडुवाडियगणस्स,तिन्नेव य कुलाई ॥१॥२१३॥
અર્થ: ભારદ્વાજ ગોત્રીય સ્થવિર ભજસ (ભદ્રયશ)થી ત્યાં ઉડુવાડિયગણ (તુવાદિક) નામને ગણુ નીકળ્યો. તેની તે ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુળ નીકળ્યા. તે આ રીતે કહેવામાં આવે છે.
પ્રશ્ન - તે કઈ કઈ શાખાઓ છે?
ઉત્તર - શાખાઓ આ છે. જેવી કે: (૧) ચંપિજ્જિયા (૨) ભદિક્લિા (ભદ્રીયા) ૮ (૩)કાકદિયા ૯ (૪) મેહલિજ્યિા ૭ (મૈથિલીયા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org