Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Devendramuni
Publisher: SuDharm Gyanmandir Mumbai

View full book text
Previous | Next

Page 516
________________ પરિશિષ્ટ - ૭ કલ્પસૂત્રને સંક્ષિપ્ત પારિભાષિક શબ્દ-કેશ અલક – કલ્પનો એક ભેદ, જુઓ કલ્પ શબ્દ. અમભકત – લગોલગ આઠ સમય (વખત) સુધી આહાર પાણીને પરિત્યાગ, અર્થાત કેવળ આહારનો ત્યાગ- ત્રણ દિવસના ઉપવાસ, તેલા. અનગાર – મુનિ, ગૃહનો ત્યાગ કરીને મુનિવૃત સ્વીકાર કરવાવાળા શ્રમણ. અનુત્તરૌપપાતિક- અનુત્તર - સર્વશ્રેષ્ઠ દેવ વિમાનમાં, પપાતિક - જન્મ લેવાવાળા દેવ. અનુત્તર વિમાન- સર્વશ્રેષ્ઠ દેવ વિમાન અભિગ્રહ- દઢસંકલ્પ, નિશ્ચય કે જે જ્યાં સુધી, સફળ થતો નથી ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવે છે. અવગ્રહ- ચાતુર્માસમાં એક સ્થાનમાં રહ્યા પછી આસપાસના ક્ષેત્રમાં જવા આવવાની મર્યાદાનું નિર્ધારણ કરવું. અવધિજ્ઞાન – ઈન્દ્રિયોની સહાયતા વિના થવા વાળા રૂપી પદાર્થોનું જ્ઞાન. અવધિજ્ઞાની અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે જેને તે સાધક અનશન–અશન - ભજન, ભજનનો પરિત્યાગ કરવો - એનશન એક પ્રકારનું તપ અવસર્પિણી– કાળચક્રને અર્ધ ભાગ, ભૂમિ, વૃક્ષ વગેરે વસ્તુઓનો સ્વારસ્ય તથા મનુષ્યને પુરુષાર્થ વગેરે ગુણ જે કાળક્રમમાં ક્રમશ: ઘટતો જાય છે. તે સમય, કાળચક્રનો અપકર્ષયુગ. અવસ્થાપિની- મનુષ્ય વગેરેને ગાઢ નિદ્રા પમાડી દેવાવાળી એક વિઘા. અષ્ટાંગ મહાનિમિત્ત- આઠ જાતની નિમિત્ત વિદ્યા જેવી કે, (૧) અંગ વિદ્યાશરીરનાં અંગોપાંગના ફરકવાથી લાભાલાભનું જ્ઞાન, (૨) સ્વપ્ન વિદ્યા - શુભાશુભ સ્વપ્નનું ફળશાન (૩) સ્વરવિદ્યા - કાક, શૃંગાલ ધૂવડ વગેરે પક્ષીઓના સ્વરથી થનારા લાભાલાભનું પરિજ્ઞાન (૪) ભૂવિઘા - ભૂકંપ વગેરે દ્વારા થનાર લાભાલાભનું જ્ઞાન (૫) લક્ષણ વિદ્યા - શરીર ઉપરના તલ, મસા વગેરે લક્ષણોથી થનાર શુભાશુભનું પરિજ્ઞાન, (૬) રેખા વિજ્ઞાન - હાથ, પગ વગેરેની રેખાઓ ઉપરથી શુભાશુભ પરિજ્ઞાન,સામુદ્રિક શાસ્ત્ર, (૭) આકાશવિજ્ઞાન - આકાશમાં થવાવાળ ઉલ્કાપાત વગેરે આકસ્મિક આઘાતે ઉપરથી લાભાલાભનું જ્ઞાન, (૮) નક્ષત્ર વિદ્યાનક્ષત્રના ઉદય -અસ્ત વગેરે ઉપરથી શુભાશુભનું પરિજ્ઞાન. અષ્ટકર્મ-જુએ “કર્મ' શબ્દ નિક્ષેપણાસમિતિ- જુઓ “સમિતિ આભોગિક- અવધિ જ્ઞાનને એક એવા પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526