Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Devendramuni
Publisher: SuDharm Gyanmandir Mumbai

View full book text
Previous | Next

Page 520
________________ પરિશિષ્ટ ૬૯ મડંબ જે સ્થળની ચારેય બાજુ બળે ગાઉ સુધી કોઈ ગામ ન હોય તે સ્થળ વિશેષ. અને વનમાં ક્રીડા કરે છે. જેમને વનપિશાચના નામથી પણ ઓળખવામાં આવે છે. વિકટ – નિર્દોષ આહાર પાણી મન : પર્યવ જ્ઞાન- મનના ભાવને જાણવાવાળું શાન, આ જ્ઞાન માત્ર સંયમીને જ થાય છે. વિકટગૃહ ગામની પંચાયત કે લોકોને ભેગા મળવાનું સ્થાન ચબુતરો વગેરે મને ગુપ્તિ- જએ “ગુપ્તિ ભારણાંતિક સંલેખના – જીવનના અંત સમયમાં મૃત્યુ પયત આહાર વગેરેને પરિત્યાગ કરવો. વિકૃષ્ટતપ – અઠ્ઠમ ભકત (ત્રણ દિવસના ઉપવાસ) થી અધિક તપ કરવું. યવનિકા - પડદા વિશેષ. વિપુલમતિજ્ઞાન - મન:પર્યાય જ્ઞાનને ભેદ. આ જ્ઞાનમાં ભાવોની વિશુદ્ધિ વિશેષ રહે છે તથા કેવળજ્ઞાન પર્યંત સ્થાયી રહે છે. રસવિકૃતિ વિચારભૂમિ- શૌચ વગેરેને માટે બહાર જવું. જે સરસ વસ્તુઓના સેવનથી મનમાં વિકાર વગેરે ઉત્પન્ન થવાની સંભાવના છે તેને રસવિકતિ - વિગય કહે છે. વિયનવ જાતનાં હોય છે દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ દારૂ અને માંસ. વિહારભૂમિ - સ્વાધ્યાય વગેરેને માટે એકાંત સ્થાનમાં જવું. વૃષ્ટિકાય - વરસાદ, ટીપાં કે સવારે વૈમાનિક દેવ- વિમાનમાં ઉત્પન્ન થવા વાળી દેવજાતિ, લોકાંતિક- એક જાતિના દેવ કે જે બ્રહ્મલોકના અંતમાં રહે છે તથા તીર્થકર જ્યારે દીક્ષા લેવાને સંકલ્પ કરે છે ત્યારે તેને વિશ્વકલ્યાણને માટે પ્રાર્થના કરવા આવે છે. વૈક્રિયલબ્ધિ – શરીરને નાનાં મોટાં વગેરે જુદાં, જદાં રૂપમાં બદલવાવાળી શકિત વિશેષ જે દેવ અને નારકમાં જન્મજાત હોય છે. મનુષ્ય વગેરેમાં યોગ, તપ વગેરે દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. વચનગુપ્તિ વાદી જુએ “ગુપ્તિ વાદવિવાદ કરવામાં નિપુણ (વાદલબ્ધિ) વાદવિવાદ કરવાની યોગ્યતાવાળી વિશેષ શકિત. વૈક્રિય સમુદ ઘાત-શરીરને તથા શરીરમાં પરમાણુ એને વિશેષ રૂપમાં બદલવાની કરવામાં આવતી વિશેષ પ્રક્રિયા વાણવ્યંતર– એક જાતિના દેવ કે જે વન વિશેષમાં ઉત્પન્ન થાય છે, રહે છે શ્રુતકેવળી – ચૌદ પૂર્વના જ્ઞાતા શ્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526