________________
૩૭૦
કલ્પસૂત્ર
जहा-किण्हे जाव सुकिल्ले. अस्थि हरियसुहमे पुढवीसमाणवन्नए, जे छउमत्थेण निग्गंथेणं वा निग्गंथीए वा, अभिक्खणं अभिक्खणं जाणियव्वे जाव पडिलेहियव्वे भवइ, से तं हरियसुहुमे ४॥२६९॥
અર્થ: હે ભગવાન! તે હરિતસૂક્ષ્મ શું છે?
ઉત્તરઃ હરિત અર્થાત અભિનવ ઉત્પન્ન થયેલ અત્યંત બારીક નેત્રેથી પણ ન નિહાળી શકાય તેવું હરિત તે હરિતસૂક્ષ્મ પાંચ પ્રકારનાં કહેવામાં આવેલ છે. તે જેવાં કે: (૧) કૃષ્ણ હરિતસૂક્ષ્મ (૨) લીલાં હરિત સૂક્ષ્મ. (૩) લાલ હરિત સૂક્ષ્મ (૪) પીળાં હરિતસૂક્ષ્મ (૫) સફેદ હરિત સૂક્ષ્મ. આ હરિત સૂક્ષ્મ પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે. જે પૃથ્વીને જેવો રંગ હોય છે, તેવી જ રંગના તે હરિતસૂક્ષ્મ હોય છે. છમી નિગ્રંથ અને નિગ્રંથીએ તેમને વારંવાર જાણવા જેવા અને પ્રતિલેખના કરવી જોઈએ. આ હરિતસૂક્ષ્મનું કથન થયું. H૪: -
से किं तं पुप्फसुहुमे? पुफ्फसुहुमे पंचविहे पन्नत्ते, तं जहा-किण्हे जाव सुक्किल्ले. अत्थि पुप्फसुहुमे रुक्खसमाणवन्ने नामं पन्नत्ते, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं अभिक्खणं जाणियव्वे जाव पडिलेहियव्वे भवति, से त्तं पुप्फसहमे ५॥२७०॥
અર્થ: હે ભગવન! તે પુષ્પસૂક્ષ્મ શું છે?
ઉત્તરઃ જે પુષ્પ અત્યંત બારીક હોય, સાધારણ નેત્રથી ન નિહાળી શકાતું હોય. જેવી રીતે વડ, ઉંબરા વગેરેનાં કુલ શ્વાસમાત્રથી જેની વિરાધના થઈ શકે તે પુષ્પસૂક્ષ્મ હોય છે. તે પુષ્પસૂક્ષ્મ પાંચ પ્રકારનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org