________________
૩૬૮
કલ્પસૂત્ર
मूल:--
से किं तं पाणसुहुमे ? पाणसुहमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे. नीले, लोहिए, हालिद्दे, सुक्किले, अत्थि कुंथू अणुधरी नामं जा ठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाण वा णिग्गंथीण वा नो चक्खुफासं हवमागच्छइ, जा अट्टिया चलमाणा छउमत्थाणं चक्खुफासं हव्वमागच्छइ, जा छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं अभिक्खणं जाणियव्वा पासियव्वा पडिलेहियव्वा भवइ, सेत्तं पाणसुहुमे १॥२६६॥
अर्थ : प्रश्न:- भगवन! ते प्राणुसूक्ष्म शुछ?
ઉત્તરઃ પ્રાણુસૂક્ષ્મ અર્થાત અત્યંત બારિક જે સાધારણ નેથી ન દેખી શકાય તેવા બે ઈંદ્રિય વગેરે સૂક્ષ્મ પ્રાણી. પ્રાણસૂક્ષ્મના पांय ४१२ यतावस छ. १ (१) ४२५ २गना सूक्ष्मा (२) दीक्षा રંગના સૂક્ષ્મપ્રાણી (૪) પીળા રંગના સૂક્ષ્મપ્રાણી (૫) સફેદ રંગના સૂક્ષ્મપ્રાણી, અનુર્જરી કંથવા નામનું સૂક્ષ્મપ્રાણી કે તે જે થિર હોય, ચાલતું ફરતું ન હોય ત્યારે છ૬મસ્થ નિગ્રંથ કે નિગ્રંથિનીની દષ્ટિમાં તરત આવી શકતું નથી. જે તે સ્થિર ન હોય. ચાલતું ફરતું હોય ત્યારે છદમરી નિગ્રંથ અને નિર્ચ થિનીને તરત જ દાષ્ટગોચર થઈ શકે છે. તેથી છદ્મસ્થ નિર્ગથ અને નિગ્રંથીઓ એ તેને વારંવાર જાણવા જોઈએ, જેવા જોઈએ, સાવધાનીથી તલ્લીનતા પૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ. આ પ્રાણસૂક્ષ્મની વ્યાખ્યા થઈ मुल:
से किं तं पणगसुहमे ? पणगसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे, नीले, लोहिए, हालिद्दे, सुक्किले, अत्थि पणगसुहुमे तद्दव्वसमाणवन्नए नामं पण्णत्ते, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा जाब पडिलेहियव्वे भवति, से त्तं पणगसुहुमे २॥२६७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org