________________
૩૭૨
કલપસૂત્ર
અર્થ: પ્રન–હે ભગવન! લયનસૂક્ષ્મ શું છે?
ઉત્તર - લેણુ (લયન) અર્થાત બિલ (છિદ્ર) કે જે અત્યંત બારીક હોવાથી સાધારણ આંખેથી દેખી ન શકાય તે લયન સૂક્ષ્મ છે. લયનસૂક્ષ્મના પાંચ પ્રકાર છે: (૧) ગધેયા (ઘેરદા) વગેરે જીવે પોતાને રહેવા માટે પૃથ્વીમાં જમીન ખોદીને બિલ (ભેણુ) બનાવે છે તે ઊંનિંગલેણુ છે. (૨) પાણી સૂકાયા પછી જ્યાં મોટી મોટી તિરાડે પડી ગઈ હોય તેમાં ભેણ દર) બનાવવામાં આવેલ હોય તે ભિંગુલેણુ છે. (૩) બિલણ (૪) તાડનાં મૂળ જેવી આકૃતિવાળા બિલ કે જે ઉપરથી સંકુચિત અને અંદરથી વિસ્તૃત હોય છે તે તાલમૂલક છે. (૫) શંખ જેવી આકૃતિવાળા જે બિલ હોય છે તે સંબૂકાવર્ત જેવાં કે ભમરાળ ભેણુ, છદ્મસ્થ નિર્ગથ અને નિર્ગથીએ આવા ભેણ વારંવાર જાણવા જેવાં અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. આ લેણુ સૂક્ષ્મનું વિવેચન થયું. મૂ6:से किं तं सिणेहसुहुमे ? सिणेहसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-उस्सा हिमए महिया करए हरतणुए. जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा जाव पडिलेहियत्वे भवइ, से तं सिणेहसुहुमे ८॥२७३ ॥
અર્થ અન-તે સ્નેહ સૂક્ષ્મ શું છે?
ઉત્તર: સ્નેહ અર્થાત આદ્રતા કે જે આદ્રતા તરતમાં દષ્ટિગોચર ન થાય (જેવી કે ધુમ્મસ, કરા, બરફ, ઝાકળ વગેરે) તે સ્નેહસૂક્ષ્મ છે. સ્નેહસૂક્ષ્મ પાંચ પ્રકારનાં છે: (૧) એસ (ઝાકળ) (૨) હિમ (૩) ધૂમ્મસ (૪) કરે (૫) હરિયાળી ભૂમિમાંથી નીકળીને ઘાસના અગ્રભાગ ઉપર જામેલાં પાણીનાં સૂક્ષ્મણૂંદ, છત્મસ્થ નિર્ગથ અને નિર્ગથીએ આ પાંચ
સ્નેહ સૂક્ષ્મ સારી રીતે જાણવાં, જેવાં અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. એ રીતે આ આઠ સૂનું વિવેચન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org