________________
કલ્પસૂત્ર
કરવાનું કલ્પતું નથી, બહાર વિહારભૂમિ કે વિચારભૂમિ તરફ જવાનું કલ્પતું નથી અથવા સ્વાધ્યાય કરવા કાયોત્સર્ગ કરવા કે ધ્યાનને માટે અન્ય આસનાદિથી ઊભા રહેવાનું ક્લ્પતું નથી.
788
કોઈ એક અથવા અનેક સાધુ જે ઉપસ્થિત હાય તેમને ભિક્ષુએ આ રીતે કહેવું જોઈએ, “હે આર્યા! આપ થોડા વખત સુધી અહીં ધ્યાન રાખા કે જ્યાં સુધી હું ગૃહપતિના કુળ તરફ જઈને આવું, યાવત કાયાત્સર્ગ કરીને આવું અથવા ધ્યાન માટે કોઈ આસનથી ઊભા રહીને આવું, જે તે ભિક્ષુકની વાતના સ્વીકાર કરે અને ધ્યાન રાખવાની સ્વીકૃતિ આપે તા ભિક્ષુકને ગૃહપતિના કુળની તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું અને પ્રવેશ કરવું ૨ે છે, યાવત્ કાયાત્સર્ગ કરવાનું કે ધ્યાનને માટે કાઈ આસનથી ઊભા રહેવાનુ ક૨ે છે, જો તે સાધુ કે સાધ્વીએ તે ભિક્ષુકની વાતને સ્વીકાર ન કરે અથવા ધ્યાન રાખવાની અસ્વીકૃતિ કરે ત્યારે તે ભિક્ષુને ગૃહપતિના કુળ તરફ નીકળવાનું અને પ્રવેશ કરવાનું તુ નથી, યાવત્ કાર્યોત્સર્ગ કરવા કે ધ્યાનને માટે કાઈ આસનથી ઊભું રહેવું કલ્પતુ નથી.
વિવેચન પ્રસ્તુત વિધાન અપ્લાયના વેાની વિરાધના ન થાય ઇત્યાદિ દષ્ટિથી કરવામાં આવેલ છે, તડકામાં વસ્ત્રાને સૂકવીને જે શ્રમણ આહારાદિ માટે બહાર ચાલ્યા ગયા કે સાધના-આરાધનામાં તલ્લીન થઇ ગયા તે તે વખતે કદાચ વરસાદ આવી જાય તે તેના તે વસ્ત્રા વગેરે ભીનાં થઈ જશે તેથી પ્રત્યેક સાધના કરતી વખતે અહિંસા અને વિવેકની દૃષ્ટિ રાખવી આવશ્યક છે.
મૂØ-~
वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा अणाभिग्ग हियसेज्जासणियं होत्तए, आयाणमेतं, अणमिग्गहियसेज्जासणियस्स अणुच्चाकुइयस्स अणट्ठाबंधिस्स
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org