________________
ભિક્ષાચરી કહ્યું :
૩૬૯
અર્થ પ્રન:- હે ભગવન! તે પનકસૂક્ષ્મ શું છે?
ઉત્તરઃ અત્યંત બારીક જે નેત્રથી ન દેખી શકાય તેવી લીલ ફૂગ (વાળ) પનકસૂક્ષ્મ છે. પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર બતાવેલ છે. જેવા કે: (૧) કૃષ્ણપનક (૨) લીલીપનક (૩) લાલપનક (૪) પીળીપનક અને (૫) સફેદપનક. તાત્પર્ય એ છે કે લીલ, ફૂગ, ફૂગી, સેવાળ કે જે અત્યંત બારીક હોય છે, તે વસ્તુની સાથે મળેલી હોવાના કારણે તેના જેવા રંગની હોય છે તેથી તે તરત જ દેખી શકાતી નથી. તેથી છદ્મરણે નિર્ગથ અને નિર્ગથીએ સમ્યક્ પ્રકારથી જાણવી જોઈએ. જેવી જોઈએ અને તેની પ્રતિલેખના કરવી જોઈએ. આ છે પનકસૂમની વ્યાખ્યા. મૂ8:
से किं तं बीयसुहुमे ? बीयसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे जाव सुस्किल्ले, अत्थि बीयसुहुमे कण्णियासमाणवन्नए नामं पण्णत्ते, जे छ उमत्थेणं निग्गंथेणं वा निग्गंथीए वा जाव पडिलेहियव्वे भवइ. से तं बीयसुहुमे ३॥२६८॥
અર્થ: પ્રીન હે ભગવાન! બીજ સૂક્ષ્મ શું છે?
ઉત્તરઃ જે બીજ સાધારણ નેત્રથી ન જોઈ શકાય તે બીજસૂક્ષ્મ છે. તે બીજસૂક્ષ્મ પાંચ પ્રકારના છે: (૧) શ્યામ બીજ સૂક્ષ્મ (૨) લીલાં બીજસૂક્ષ્મ (૩) લાલ બીજસૂક્ષ્મ (૪) પીળાં બીજસૂક્ષ્મ (૫) સફેદ બીજસૂક્ષ્મ. નાનાથી નાના કણના સમાન રંગવાળાં બીજસૂક્ષ્મ કહેલ છે અર્થાત જેવા રંગનાં અન્નના કણ હોય તેવા જ રંગના બીજ સૂક્ષ્મ હોય છે. છમરી નિગ્રંથ કે નિગ્રંથીએ તેને વારંવાર જાણવા જોઈએ અને પ્રતિલેખના કરવી જોઈએ. આ બીજસૂમની વ્યાખ્યા થઈ મૂલ્ય :
से किं तं हरियसुहुमे ? हरियसुहुमे पंचविहे पन्नत्ते, तं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org