________________
ભિક્ષાચરી કલ્પ:
૩૫૧
મૂલ્સ -
वासावासं पज्जोसवियाणं अत्थेगतियाणं एवं वृत्तपुव्वं भवइ 'अट्ठो भंते ! गिलाणस्स ? से य वयिज्जा 'अट्ठो' से य पुच्छियव्वे सिया 'केवईएणं अट्ठो!' से य वएज्जा ‘एवइएणं अट्ठो गिलाणस्स' । जं से पमाणं वदति से पमाणतो घेत्तठवे। से य विनवेज्जा से य विनवेमाणे लभिज्जा, से य पमाणp, ‘૩, ૩રારિ રૂતિ વધે તથા તે મિલાદુ મતે? एवइएणं अट्ठो गिलाणस्स । सिया णं एवं वयं परो वएज्जा 'पडिग्गाहेहि अज्जो! तुमं पच्छा भोक्खसि वा देहिसि वा' एवं से कप्पइ पडिग्गाहित्तए, नो से कप्पइ गिलाणनीसाएહિત્તિ ૨૨૮
અર્થ: વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણને પહેલાં જ એ રીતે કહી દેવામાં આવ્યું હોય કે “હે ભગવન!' અસ્વસ્થ વ્યક્તિને માટે આવશ્યક્તા છે? “જે તે કહે કે આવશ્યક્તા છે, ત્યારે તે પછી, તે અસ્વસ્થ વ્યક્તિને પૂછવું જોઈએ કે કેટલા પ્રમાણમાં (દૂધ વગેરેની) આવશ્યક્તા છે અને દૂધ વગેરેનું પ્રમાણ અસ્વસ્થ વ્યક્તિ પાસેથી જાણી લીધા પછી તે કહે, કે આટલા પ્રમાણમાં અસ્વસ્થ વ્યક્તિ (સંત)ને દૂધની આવશ્યક્તા છે. બીમાર, જેટલા પ્રમાણમાં કહે તેટલા જ પ્રમાણમાં લાવવું જોઈએ. લેવા જવાવાળા પ્રાર્થના કરે અને પ્રાર્થના કરતાં દૂધ વગેરે પ્રાપ્ત કરે. જ્યારે દૂધ વગેરે પ્રમાણયુક્ત પ્રાપ્ત થઈ જાય ત્યારે તેને પર્યાપ્ત (બસ) છે, તે રીતે કહેવું જોઈએ. તે પછી દૂધ દેવાવાળા શ્રમણને કહે કે “હે ભગવન! બસ, પર્યાપ્ત છે એમ આપ કઈ રીતે કહી રહેલ છો!” ઉત્તરમાં લેવાવાળા ભિક્ષુક કહે કે બીમારને માટે એટલાની જ આવશ્યક્તા છે એ રીતે કહેનાર ભિક્ષુકને દૂધ વિગેરે આપવાવાળા ગૃહસ્થ કદાચિત એમ કહે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org