________________
ભિક્ષાચરી કલ્પ :
૩૪૯
નહિ કે એક દિશામાં ગમન રૂપ પાંચ કાશ છે. થનના પ્રકારનું જ અંતર છે, નહિ કે પાંચ કાશનું વિધાન છે.
મૂ~
वासावासं पज्जोसविताणं अत्थेगतियाणं एवं वृत्तपुव्वं भवइ 'दावे भंते!" एवं से कप्पइ दावित्तए नो से कप्पड़ पडिગાદિત્તત્ત્વ ॥૨૪॥
અર્થ : વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણાને પ્રારંભમાંજ એ રીતે કહેવામાં આવેલ હાય છે કે ભગવન્! તમારે અમુકને દેવુ ત્યારે તેમને તે રીતે દેવાનું ક૨ે છે, પરંતુ તેમને પેાતાને માટે લેવાનું કલ્પતું નથી, અર્થાત વર્ષાવાસસ્થિત શ્રમણ શ્રમણીઓને ગુરુજનાએ એવા આદેશ આપેલ હોય કે અમુક ગ્લાનાદિને માટે અમુક અન્નપાણી લાવીને આપવા, ત્યારે તે લાવેલા અન્નપાણી પેાતાને માટે ઉપયોગમાં લેવાનું કલ્પતું નથી.
મૂØ :
UROLE
वासावासं पज्जोसवियाणं अत्थेगईयाणं एवं वृत्तपुव्वं भवइ 'पडिगाहे भंते!" एवं से कप्पड़ पडिगाहित्तए नो से कप्पइ દ્રાવિત્ત! ॥૨૯॥
અ વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણાને એ રીતે પ્રારભમાંજ કહેવામાં આવેલ હોય છે – હે ભગવન્! તમારે લેવું ત્યારે તેમને એ રીતે લેવાનુ ક૨ે છે પણ બીજાએને આપવાનુ કલ્પતું નથી.'
મુ:
-
वासावासं पोसवियाणं: अत्थेगईयाणं एवं वुत्तपुव्वं भवइ 'दावे भंते! पडिगाहे भंते ! एवं से कप्पड़ दावित्तए वि વિનત્તિ! વિ ॥ ર૩૬॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org