________________
ભિક્ષાચરી કલ્પ:
३६१ બહાર ન નીકળે. ભિક્ષા માટે નીકળ્યા પછી જે વરસાદ વરસવા લાગે તો ઢંકાયેલા સ્થાનમાં ઊભા રહી જાય, આગળ ન જાય. તે પ્રકરણના સંદર્ભમાં અલ્પવૃષ્ટિમાં જવાનો ઉલ્લેખ થયેલ નથી, પરંતુ નિષેધ જ છે. તીવ્ર વૃષ્ટિ ધુમસ રપ અને ઝાકળ પડી રહેલ હોય તે વખતે ન જવું અને અલ્પ વૃષ્ટિમાં જવું તે શ્રમણાચારની વિધિ અનુસાર કયી રીતે સંગત હોઈ શકે છે? તે ગીતાર્થ શ્રમણ અને આગમ મર્મજ્ઞોને માટે વિચારણીય છે. અમારી દષ્ટિએ વર્ષોમાં ભિક્ષા માટે જવાની પરંપરા વિશુદ્ધ શ્રમણાચારની પરંપરા નથી.
मूल:
वासावासं पज्जोसवियाणं निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स निगिझिय निगिज्झिय बुटिकाए निवएज्जा कप्पड़ से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अहे वियडगिहंसि वा अहे रुक्खमूलंसि वा उवागच्छित्तए, तत्थ से पुवागमणेणं पुव्वाउत्ते चाउलोदणे पच्छाउत्ते भिलंगसूवे कप्पइ से चाउलोदणे पडिग्गाहित्तए नो से कप्पइ मिलिंगसूवे पडिग्गाहित्तए, तत्थ से पुवागमणेणं पुवाउत्ते भिलिंगसूवे पच्छाउत्ते चाउलोदणे कप्पइ से मिलिंगसूवे पडिग्गाहित्तए नो से कप्पइ चाउलोदणे पडिग्गाहित्तए, तत्थ से पुवागमणेणं दो वि पुवाउत्ताई वटंति कप्पंति से दो वि पडिग्गाहित्तए, तत्थ से पुवागमणेणं दो वि पच्छाउत्ताई नो से कप्पंति दो वि पडिग्गाहित्तए, जे से तत्थ पुवागमणेणं पुवाउत्ते से कप्पइ पडिगाहित्तए, जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते से नो कप्पइ पडिग्गाहित्तए ॥२५७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org