________________
ભિક્ષાચરી કલ્પ:
૩૪૫
जहा णं गणहरसीसा वासाणं जाव पज्जोसर्विति तहा णं थेरा वि वासाणं जाव पज्जोसविति ॥२२८॥
અર્થઃ જેવી રીતે ગણધરના શિષ્યો વર્ષાત્રતુની વિસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા, તેવી જ રીતે સ્થવિરે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે, મૂલ્સ
जहा णं थेरा वासाणं जाव पजोसर्विति तहा णं जे इमे अजत्ताए समणा निग्गंथा विहरंति एए वि णं वासाणं जाव पज्जोसर्विति ॥२२९॥
અર્થ ? જેવી રીતે સ્થવિરો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થયા પછી વર્ષાવાસ રહે છે, તેવી જ રીતે આજ-કાલ જે શ્રમણ નિગ્રંથ વિચરે છે કે વિદ્યમાન છે તે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. +:
जहा णं जे इमे अजत्ताए समणा निग्गंथा वासाणं सवीसइराए मासे विइकंते वासावासं पज्जोसर्विति तहा णं अम्हं पि आयरियउवज्झाया वासाणं सवीसइराए मासे विइकंते वासावासं पजोसविति ॥ २३०॥
અર્થ: જેવી રીતે આજ કાલ શ્રમણ-નિગ્રંથો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે તેવી જ રીતે અમારા પણ આચાર્યો ઉપાધ્યાય વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org