________________
કલ્પસૂત્ર
વિવેચનઃ આ બાર શિષ્યોમાં આ સુસ્થિત અને આસુડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) તે બન્ને આચાર્ય બન્યા. તે બન્ને કાદી નગરીના નિવાસી હતા. રાજકુલાત્પન્ન વ્યાધ્રાપત્ય ગોત્રીય સહેાદર હતા. કુમારગિર પર્વત ઉપર બન્નેએ ઉગ્ર તપસ્યા કરી, સંધ સંચાલનનું કાર્ય મુસ્થિતને આધીન હતું અને વાચનાનું કાર્ય સુપ્રતિબુદ્ધને આધીન, હિમવન્ત સ્થવિરાવલીના અભિમતાનુસાર તેમના યુગમાં કુમારિગિર ઉપર એક નાનુ સરખું શ્રમણ સંમેલન થયું હતું અને બીજી વાચના પણ.
૩૨૨
૩૧ વરસની અવસ્થામાં આ સુસ્થિતએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, ૧૭ વરસ સાધારણ શ્રમણ અવસ્થામાં રહ્યા અને ૪૮ વર્ષ આચાર્ય પદ ઉપર રહ્યા, ૯૬ વરસની અવસ્થામાં વીર સંવત ૩૩૯માં કુમારિગિર પર્વત ઉપર સ્વર્ગવાસી થયા,
મૂત્રઃ
थेरेहिंतो णं अज्जरोहणेहिंतो कासवगुत्तेहिंतो तत्थ णं उद्देहगणे नामं गणे निग्गए । तस्सिमाओ चत्तारि साहाओ निग्गयाओ छच्च कुलाई एवमाद्दिज्जति ॥ से किं तं साहाओ ? एवमाहिज्जति उदुंबरिज्जिया मासपूरिया मतिपत्तिया सुवन्नવત્તિયા, તે તે નાદાબો । તે દિ તે હારૂં ? વનાહિનંતિ. તું નહીં
पढमं च नागभूयं, बीयं पुण सोमभूइयं होइ । अह उल्लगच्छ तइयं, चउत्थयं हत्थिलिज्जं तु ॥ १ ॥ पंचमगं नंदिज्जं, छडं पुण पारिहासियं होइ । ઉદ્દેદાળનેતે, ઇન્ન છા હોંતિ નાયવ્વા રા ૨૧૩
અર્થ: કાશ્યપ ગોત્રીય સ્થવિર આ રોહણથી ત્યાં ઉદ્દેહગ નામના ગણ નીકળ્યા, તેની ચાર શાખાઓ અને છ કુળ આ રીતે કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org