________________
અહત નમિથી અર્હત અજિત :
મૂ
चंदप्पहस्स णं अरहओ जाव वमकोडिसयं विइकतं सेसं जहा तिवासअदनवमासाहियबायालीस (वास) सहस्सेहिं ऊणिगा
મિન્નારૂ ॥ ૧૮૨ ॥
૨૬૭
प्पहीणस्स एवं सागरोसीतलस्स, तं च इमं -
અર્થ: અંત ‘ચંદ્રપ્રભ’ને સર્વ દુ:ખાથી મુક્ત થયાંને એકસે કરોડ સાગરાપમ જેટલેા સમય વ્યતીત થઈ ગયા, બાકી બધું જેમ શીતળ અંતના વિષયમાં કહ્યું તેમજ જાણ્યું, તે આ પ્રમાણે-આ સે કરોડ સાગરાપમમાંથી ખેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા તે ઉપરાંત જે સમય આવે છે તે વખતે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા અને તે પછી નવસા વરસ વ્યતીત થઈ ગયાં વગેરે પૂર્વવત્ સમાન સમજવું.
મૂ′′
सुपासस्स णं जाव प्पहीणस्स एगे सागरोवमकोडीसहस्से विइते, सेसं जहा सोयलस्स, तं च इमं तिवासअदनवमासा हियबायालीसस हस्सेहिं ऊणिया विज्ञकंता રૂન્નાર્ || ૧૮૪ ||
Jain Education International
અર્થ અંત સુપાર્શ્વને યાવત્ સર્વદુ:ખાથી પૂર્ણપણે મુક્ત થયાંને એક હજાર કરોડ સાગરોપમ જેટલેા સમય વ્યતીત થઈ ગયા, બાકી બધુ' જેમ શીતળના વિષયમાં કહેલ છે તેમ જાણવું, તે આ પ્રમાણે – એક હજાર કરોડ સાગરોપમમાંથી ધ્યેતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ આછાં કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા, વગેરે બધું પૂર્વવત્ કહેવુ જોઇએ,
For Private & Personal Use Only
www.jainelibrary.org