________________
૩૧૩
આર્ય ભદ્રબાહુ थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तं जहा-थेरे गोदासे थेरे अग्गिदत्ते थेरे जण्णदत्ते थेरे सोमदत्ते कासवगोत्ते णं । थेरेहितो णं गोदासेहितो कासवगोत्तेहिंतो एत्थ णं गोदासगणे नामं गणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिजति, तं जहा-तामलित्तिया कोडीवरिसिया पोंडवद्धणिया दासीखब्वडिया ॥२०७॥
અર્થ: તે પછી આર્ય યશોભદ્રથી આગળની સ્થવિરાવલી વિસ્તૃત વાચનાથી આ રીતે દૃષ્ટિગોચર થાય છે. જેવી રીતે કે તુંગિયાયન ગોત્રીય સ્થવિર આર્ય યશોભદ્રના પુત્ર સમાન તે બે પ્રખ્યાત સ્થવિર અંતેવાસી હતા. પ્રાચીન ગેત્રીય આર્ય ભદ્રબાહુ સ્થવિર અને માઢર ગોત્રીય આર્ય સંભૂતિવિજ્ય, પ્રાચીન ગોત્રીય આર્ય ભદ્રબાહુ સ્થવિરના આ ચાર સ્થવિર અંતેવાસી હતા.:- (૧) સ્થવિર ગદાસ (૨) સ્થવિર અગ્નિદત્ત (૩) સ્થવિર યજ્ઞદત્ત (૪) અને સ્થવિર સોમદત્ત તે ચારેય સ્થવિર કાશ્યપ ગોત્રીય હતા. કાશ્યપ ગોત્રીય સ્થવિર ગદાસથી ગોદાસ ગણને પ્રારંભ થયે. તે ગણની ચાર શાખાઓ આ રીતે છે: (૧) તામલિત્તિયા (તામ્રલિસિકા) (૨) કડિવરિસિયા (કેટિવર્ષિયા) (૩) પાંડવર્જિણિયા (પૌવર્ધાનિકા) (૪) દાસી ખમ્બડિયા (દાસીકર્પેટિકા)
વિવેચનઃ સંક્ષિપ્ત સ્થવિરાવલીમાં આર્ય સંભૂતવિજયનું નામ પ્રથમ આવ્યું છે અને આર્ય ભદ્રબાહુનું બીજુ, પરંતુ આ વિસ્તૃત
વિરાવલીમાં પ્રથમ ભદ્રબાહુનું નામ આવે છે અને પછી સંભૂતવિજ્યનું, પટ્ટાવલી કારને પણ એવો અભિમત છે કે સંભૂતવિજયના લઘુ ગુરુભ્રાતા ભદ્રબાહુ હતા અને યશોભદ્ર પછી તેને બંનેય શિષ્ય પટ્ટધર બન્યા. – આ આર્ય ભદ્રબાહુ -
તે જૈન સંસ્કૃતિના એક જ્યોતિર્ધર આચાર્ય હતા. જેના આગમે ઉપર સર્વ પ્રથમ વ્યાખ્યાત્મક ચિંતનના રૂપમાં તેમણે જ નિર્યુક્તિઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org