________________
પૂર્વભવ :
૨૭૭ બન્નેની સેવાભક્તિ નિહાળીને વજાનાભ ખૂબ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરતાં કહ્યું, તમે સેવા અને વિશ્રામણ દ્વારા તમારા જીવનને સફળ કરેલ છે.
મોટા ભાઈ દ્વારા પિતાના બીજા ભાઈઓની પ્રશંસા સાંભળીને પીઠ, મહાપીઠ મુનિના અંતરમાં એવો વિચાર ઉત્પન્ન થયે કે અમે સ્વાધ્યાય વગેરેમાં તન્મય રહીએ છીએ, અમારી કઈ પ્રશંસા કરતું નથી પરંતુ વૈયાવૃત્ય કરવાવાળાઓની પ્રશંસા થાય છે. આ રીતે મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તે ઈષ્યબુદ્ધિથી અને માયાની તીવ્રતાથી મિથ્યાત્વ આપ્યું અને સ્ત્રીવેદને બંધ પડ્યો. કરેલા દોષની આલોચના કરી નહિ. જે નિઃશલ્ય થઈને આલોચના કરત તો જીવન અવશ્ય વિશુદ્ધ બનત. ૧
(૧૨) સર્વાર્થસિદ્ધમાં ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને વજાનાભ વગેરે પાંચેય ભાઈઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ સુધી સુખના સાગરમાં નિમગ્ન રહ્યા.
(૧૩) અષભદેવા. ત્યાંથી સર્વ પ્રથમ આયુષ્ય પૂર્ણ કરીને વજાનાભને જીવ, ભગવાન ઋષભદેવ થયા. બાહમુનિને જીવ વિયાવૃત્યના પ્રભાવથી શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવતીના રૂપમાં જન્મે. સુબાહુ મુનિને જીવ મુનિઓને વિશ્રામણા દેવાથી વિશિષ્ટ બાહુબળના અધિપતિ 2ષભદેવને પુત્ર બાહુબલી થેયે.૪૨ પીઠ, મહાપીઠના જીવે કતદોષોની આલોચના ન કરવાથી ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી થઈ અને સારથિને જીવ શ્રેયાંસકુમાર થયો. મૂજી:
उसमे अरहा कोसलिए तिनाणोवगए होत्था, तं जहाचइस्सामि त्ति जाणइ जाव सुमिणे पासइ, तं जहा-गय उसह. गाहा, सव्वं तहेव, नवरं सुविणपाढगा णत्थि, नाभी कुलમારે વારે ૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org