________________
ભગવાન મહાવીરની પૂર્વ પરંપરા
– * પુરુષાદાનીય અહંત પાર્શ્વનાથ
મૂલ્સ:
तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए पंचविसाहे होत्था, तं जहा-बिसाहाहिं चुए चइत्ता गभं बक्कंते १ विसाहाहिं जाए २ विसाहाहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ३ विसाहाहिं अणंते अणुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुन्ने केवलवरनाणदंसणे समुप्पन्ने ४ વિહિાર્દિ પૂરિન વુલ | ૧૮ છે
અર્થ તે કાળે તે સમયે પુષાદાનીય અહંત પા પાંચ વિશાખાવાળા હતા, અર્થાત તેમના પાંચ કલ્યાણકમાં વિશાખા નક્ષત્ર આવેલ હતું. જેમકે (૧) પાર્થ અર્હત વિશાખા નક્ષત્રમાં દેવલોકથી ચુત થયા, ચુત થઈને ગર્ભમાં આવ્યા. (ર) વિશાખા નક્ષત્રમાં જન્મ ગ્રહણ કર્યો. (૩) વિશાખા નક્ષત્રમાં મુંડિત થઈને ઘરથી બહાર નીકળ્યા અર્થાત્ તેમણે અણગાર– ગ્રહણ કર્યું. (૪) વિશાખા નક્ષત્રમાં તેમણે અનંત, ઉત્તમોત્તમ, વ્યધાતરહિત, આવરણરહિત, સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયું. (૫) ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં જ નિર્વાણને પ્રાપ્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org