________________
અહંત અરિષ્ટનેમિ
૨૪૭ ઘણે વ્યતીત થઈ ગયો ત્યારે વર્ષાઋતુને પ્રથમ માસ બીજો પક્ષ અર્થાત્
જ્યારે શ્રાવણ માસનું અજવાળિયું (શુકલ) પખવાડિયું આવ્યું ત્યારે એટલે કે શ્રાવણ સુદ ૮ના દિવસે સમેત શિખર પર્વત ઉપર પોતાના સહિત ચોત્રીસ પુરુષની સાથે (૧ પાર્શ્વનાથ અને બીજા તેત્રીસ શ્રમણ આ પ્રમાણે કુલ ૩૪) એક માસનું અનશન કરીને (એક માસના ચોવિહાર ઉપવાસ કરીને) સવારના વખતે વિશાખા નક્ષત્રને યોગ આવ્યો ત્યારે બન્ને હાથ લાંબા કરેલ હતા એવા પ્રકારની ધ્યાનમુદ્રામાં અવસ્થિત રહીને કાળધર્મને પ્રાપ્ત થયા, યાવત સર્વ દુઃખેથી મુક્ત થયા.
__ पासस्स णं अरहओ पुरिसादाणियस्स कालगतस्स जाव सव्वदुक्खप्पहीणस्स दुवालस वाससयाइं विइक्कंताई तेरसमस्स य वाससयस्स अयं तीसइमे संवच्छरकाले જીરૂ ૧૬૦ છે
અર્થ: પુરૂષાદાનીય અહંત પાર્થને કાળધર્મ પ્રાપ્ત થયાને યાવત સર્વ દુઃખથી પૂર્ણ રીતે મુક્ત થયાને બાર વરસ વ્યતીત થઈ ગયાં અને આ તેરસમુ વરસ ચાલી રહેલ છે.
– અહંત અરિષ્ટનેમિ મૂલ્ય:
तेणं कालेणं तेणं समएणं अरहा अरिहनेमी पंचचित्ते होत्था, तं जहा-चित्ताहिं चुए चइत्ता गम्भं वक्कंते जाव પિત્તાહિં પરિનિલૂણ ( ૧૬૩
અર્થ: તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાયુક્ત હતા અર્થાત તેમના જીવનમાં પાંચ પ્રસંગે ચિત્રા નક્ષત્રમાં બન્યા હતા, જેવા કે-અહંત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં સ્વર્ગથી ચુત થયા, વીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org