________________
૧૨૬
કલ્પસૂત્ર देवाणुप्पिया ! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया! सच्चे णं एसमढे से जहेयं तुब्भे वयह त्ति कटु ते सुमिणे सम्मं विणएणं पडिच्छइ, ते सुमिणे २ त्ता ते सुमिणलक्खणपाढए णं विउलेणं पुप्फगंधवत्थमल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता विपुलं जीवियारिहं पीइदाणं दलयति, विपुलं ज वियारिहं पीइदाणं दलइत्ता पडिविसज्जेइ ॥७८॥
અર્થ: હે દેવાનુપ્રિયો! આપે આજે કહ્યું તે એ જ પ્રમાણે છે. હે દેવાનુપ્રિયે! આપે જે કહેલ છે તે અન્યથા નથી. આપનું કથન યથાર્થ છે, અમને ઈષ્ટ છે, સ્વીકૃત છે, મનને ગમતું છે, હે દેવાનુપ્રિયા ! આ કથન જે આપે કહેલ છે તે સત્ય છે. આ પ્રમાણે તેઓ તે સ્વપ્નોને વિનયપૂર્વક સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ પુષ્પ સુગંધિત ચૂર્ણ, વસ્ત્ર, માળાઓ, આભૂષણ વગેરે આપીને તેમને અત્યંત સન્માનપૂર્વક સત્કાર કરે છે, સત્કાર- સન્માન કરીને તેમને જીવન પર્યંત ચાલે તેટલું પ્રીતિદાન આપે છે. આ પ્રમાણે પ્રીતિદાન આપીને તેઓ સ્વપ્ન લક્ષણ પાઠકોને સન્માનપૂર્વક વિદાય કરે છે,
વિવેચનઃ પ્રીતિદાનને ભાવાત્મક અર્થ છે–દાતા પ્રસન્ન થઈને પિતાની ઈચ્છાથી જે દાન આપે છે, તે પ્રીતિદાન કહેવાય છે પરંતુ જે દાનમાં પ્રાણી તરફથી યાચના અથવા પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને તે યાચક ઉપર મન ન હોવા છતાં દાતાને આપવું પડે છે તે પ્રીતિદાન નથી.
પ્રીતિદાનને વ્યાવહારિક અર્થ છે – ઈનામ અથવા પુરસ્કાર, પારિતોષિક, ૧૫ મૂલ્સ
तए णं से सिद्धत्थे खत्तिए सीहासणाओ अब्भुढेइ, सीहासणाओ अब्भुठित्ता जेणेव तिसला खत्तियाणी जवणियं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org