________________
સિદ્ધાર્થથી સ્વપ્ન-ચર્ચા
૧૦૫ અર્થ? અને તે બાળક બાળભાવ (બચપણુ) થી ઉન્મત બનીને સમજદાર થશે તથા કળા વગેરેમાં કુશળ બનીને યુવાવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે દાનમાં શૂર, સંગ્રામમાં વીર - પરાક્રમી બનશે. તેની પાસે વિપુલ બળ, વાહન (सेना वगेरे) शे. ते न्यानो अधिपति-शन मनशे. हे वानुप्रिया! તમે જે મહાસ્વપ્ન જોયાં છે તે ઉત્તમ છે. આ રીતે સિદ્ધાર્થ રાજા ત્રિશલારાણીને બીજી અને ત્રીજી વાર કહીને તેના ચિત્તને અધિક પ્રફુલ્લિત કરે છે.
मूल:
तए णं सा तिसला खत्तियाणी सिद्धत्थस्स रन्नो अंतिए एयमझु सोच्चा निसम्म हट्ठतुट्टा जाव हियया करयलपरिग्गहियं दसनह सिरसावत्तंमत्थए अंजलि कटु एवं वयासी॥५५॥
અર્થ ત્યારબાદ ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી આ જાતને સ્વપ્નને અર્થ સાંભળી હૃદયમાં ધારણ કરીને હર્ષિત, સંતુષ્ટ અને પ્રસન્ન ચિત્તવાળી થઈ બન્ને હાથ જોડીને, દસેય નખ ભેગા કરીને મસ્તિષ્ક ઉપર શિરસાવર્ત યુક્ત અંજલ કરીને આ રીતે બેલી. मूल:
एवमेयं सामी! तहमेयं सामी! अवितहमेयं सामी! असंदिरमेयं सामी ! इच्छियमेयं सामी ! पडिच्छियमेयं सामी! इच्छियपडिच्छियमेयं सामी ! सच्चे णं एसमढे से जहेयं तुब्भे वयह त्ति कट्ठ ते सुमिणे सम्म पडिच्छइ, ते सुमिणे सम्म पडिच्छित्ता सिद्धत्थेणं रन्ना अब्भणुन्नाया समाणी नाणामणिरयणभत्तिचित्ताओ भदासणाओ अब्भुढेइ, अब्भुद्वित्ता अतुरियमचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org